Gujarati NewsPhoto gallery40 percentage of the roof work of Ayodhya Ram mandir has been completed The temple is now taking a grand form
Photos: રામ મંદિરની છતનું 40% કામ પૂર્ણ, મંદિર લઈ રહ્યું છે ભવ્ય સ્વરુપ
Ram Mandir: રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના નિર્માણની કેટલીક નવી તસ્વીરો શેયર કરવામાં આવી છે. આ તસ્વીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જણાવી દઈએ કે રામ મંદિરની છતનું 40 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.
ત્યારબાદથી રામ મંદિર ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવશે. દુનિયાભરમાં રહેતા રામ ભક્તોમાં આ વાતને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
5 / 5
24 એપ્રિલના રોજ દુનિયાના સાત ખંડોમાંથી 155 દેશની નદીઓમાંથી આવેલુ પાણી અયોધ્યા પહોંચ્યું હતું. આ પાણીથી અયોધ્યાના રામલલ્લાનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ ક્રાર્યક્રમમાં ભાજપના આગેવાનો, વિવિધ દેશના રાજદૂતો અને એનઆરઆઈ લોકો હાજર રહ્યા હતા.