Russia Ukraine War: 19 દિવસથી તબાહી મચાવી રહ્યું છે રશિયા, જાણો યુક્રેને અત્યાર સુધી શું-શું ગુમાવ્યું?

UN અનુસાર 10 માર્ચ સુધીમાં યુક્રેનમાં 549 લોકોના મોત થયા છે અને 957 લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સંખ્યામાં 26 બાળકો પણ સામેલ છે.

| Edited By: | Updated on: Mar 14, 2022 | 5:10 PM
4 / 5
આ સિવાય 2000થી 4000 યુક્રેનિયન આર્મી, નેશનલ ગાર્ડ અને વોલેન્ટિયર ફોર્સના જવાનો પણ માર્યા ગયા છે. જો કે રશિયન સેના માટે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેના લગભગ 5,000 સૈનિકો માર્યા ગયા છે.

5 / 5
આ યુદ્ધને કારણે 25 લાખથી વધુ લોકો યુક્રેન છોડીને ગયા છે અને યુક્રેન છોડીને બહાર જઈ રહ્યા છે. આમાં 15 લાખ લોકો પોલેન્ડ ગયા છે. આ સિવાય હંગેરી, સ્લોવાકિયા, મોલડોવા ગયા છે. ( Edited By- Kunjan Shukal)

Published On - 5:08 pm, Mon, 14 March 22