1904 St. Louis Olympics : પ્રથમ વખત ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો, અમેરિકાએ 239 મેડલ જીત્યા હતા

|

Jul 19, 2021 | 1:24 PM

ટોક્યો ઓલિમ્પિક Tokyo Olympics)રતો શરુ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે અમે તમને છેલ્લી કેટલીક ઓલિમ્પિક (Olympics)રમતો સાથે જોડાયેલા રોચક તથ્થો વિશે જણાવીશું.. ચાલો નજર નાંખીએ 1904માં રમાયેલી ઓલિમ્પિક (Olympics)સાથે જોડાયેલી ઘટનાઓ વિશે.

1 / 6
અમેરિકાએ 239 મેડલ મેળવ્યા હતા જે એક ઓલિમ્પિકમાં કોઈ દેશે જીતેલા સૌથી વધુ મેડલ છે.

2 / 6
દક્ષિણ આફ્રિકાએ પ્રથમ વખત આ રમતમાં ભાગ લીધો હતો. તેમના 8 ખેલાડીઓમાંથી 2 દોડવીર લેન ટાઉ અને જાન માશિયાની હતા. રેસ વચ્ચે લેનની પાછળ કુતરા દોડ્યા હતા.

3 / 6
સ્વીમિંગની સ્પર્ધા માટે મેદાનમાં જ એક કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતુ મેરોથોન ધુળના મેદાનમાં રમાઈ હતી.તેમજ પાણી માટે પણ માત્ર એક જ સ્ટેશન રાખવામાં આવ્યું હતુ.

4 / 6
1904માં સેન્ટ લુઈસ સુધી પહોંચવાની સમસ્યા અને રશિયા-જાપાન યુદ્ધના યુરોપીયન તણાવના કારણે 630 ખેલાડીમાંથી 523 ખેલાડી અમેરિકાના હતા.

5 / 6
અમેરિકાના જિમ્નેસ્ટિક્સ જ્યોર્જ ઈઝરે કૃત્રિમ પગની મદદથી રમતમાં ભાગ લીધો હતો અને ત્રણ ગોલ્ડ મેડલ સહિત 6 મેડલ પોતાને નામ કર્યા હતા. જ્યોર્જેને એક ટ્રેન અક્સ્માતમાં પગ ગુમાવવાનો વારો આવ્યો હતો.

6 / 6
ટોક્યો ઓલિમ્પિક રતો શરુ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે અમે તમને છેલ્લી કેટલીક ઓલિમ્પિક રમતો સાથે જોડાયેલા રોચક તથ્થો વિશે જણાવીશું.. ચાલો નજર નાંખીએ 1904માં રમાયેલી ઓલિમ્પિક સાથે જોડાયેલી ઘટનાઓ વિશે.

Published On - 1:16 pm, Mon, 19 July 21

Next Photo Gallery