
જો તમારે સાસણ ગીર અભ્યારણની મુલાકાત લેવા જવું છે, તો તમે ફ્લાઈટ દ્વારા જવું છે તો તમને રાજકોટ સુધીની ફ્લાઈટ મળી જશે. ત્યાંથી તમારે જૂનાગઢ અને ત્યારબાદ સાસણ ગીર જઈ શકશો. જો તમારે ટ્રેન દ્વારા મુસાફરી કરવી છે તો તમને જૂનાગઢથી સાસણગીરની ટ્રેન મળી રહેશે. તેમજ જો તમારે બસમાં મુસાફરી કરવી છે તો પણ તમને જૂનાગઢથી અનેક બસ સાસણ ગીર સુધીની મળી રહેશે.

સાસણ ગીર પહોંચ્યા પછી તમને અનેક રિસોર્ટ તેમજ હોટલ રહેવા માટે મળી જશે. તમે જિપ્સી તેમજ બસ દ્વારા મુસાફરી કરી શકો છો, જેના માટે દેવળીયા પાર્ક, આંબરડી સફારી પાર્કમાં તમે ફરી શકો છો. જૂનાગઢથી 55 કિમી દુર સાસણ ગીર આવેલું છે,