BAPSના Los Angeles ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભવ્ય લેસર શોના માધ્યમથી પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. જેમાં બિન નિવાસી ભારતીયો પણ કાર્યક્રમમાં જોડાયા હતા.
BAPS સીનોહીલ્સ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ડોકટર્સ એન્જીનિયર્સ , બિન નિવાસી ભારતીય સમુદાયની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી અને 1 કલાકમાં 6 લાખ ડોલરનું માતબર દાન પણ ભેગું કરી નાખ્યું હતું.
5 / 5
આ દાન એકત્ર કરવામાં ઓરેન્જ કાઉન્ટીમાં લોકપ્રિય નેતાઓમાંની એક એવાં કાઉન્સિલ વુમન અને સેનેટર કિમ કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.