Cyclone Photo: ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનો ખતરો, જાણો વાવાઝોડાના વિવિધ પ્રકાર
સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયાકિનારે આવેલા કચ્છ, દ્વારકા સહિત અને જિલ્લામાં 14 અને 15 તારીખે બિપોરઝોય વાવાઝોડાનો ખતરો છે. આ વાવાઝોડુ ગુજરાતમાં આવી શકે છે.
1 / 10
AntiCyclone: પવન જ્યારે ઘડિયાળની દિશામાં ફરે અને ત્યારે તેમાંથી જે ઉચ્ચ વાતાવરણીય દબાણના કેન્દ્ર જેમ ફરે છે.
2 / 10
Ice Storm: વરસાદનું તોફાન જે થીજી ગયેલા બરફનું આવરણ છોડે તેને કહે છે
3 / 10
Blizzard: ભારે પવન અને વધારે બરફ સાથે ખુબ જોરદાર તોફાન આવે છે.
4 / 10
Tsunami: સુનામીએ દરિયાની નીચે ધરતીકંપ અથવા જ્વાળામુખી ફાટવાને કારણે વિશાળ મોજા ઉછળે તેને કહેવામાં આવે છે.
5 / 10
Hailstorm: ધન વરસાદનું સ્વરૂપ એ કરા છે, બરફના કરા અલગ અલગ પ્રકારના હોય છે, જેમાં ક્યારે ગોળ તો ક્યારેક અલગ પ્રકારના હોય છે.
6 / 10
Avalanche: હિમસ્ખલનએ પર્વત પર જમા થયેલો બરફના ઢોળાવ ધસી જાય ત્યારે હિમસ્ખલ થાય છે
7 / 10
Tornado: જમીન સાથે હવા મળીને જે એક હિંસક વંટોળ બનાવે છે. તેના રસ્તામાં આવતા દરેક વસ્તુને તે નાશ કરી નાખે છે.
8 / 10
Hurricane: વધારે પવન સાથે જોરદાર વરસાદના કારણે સર્જાય છે અને વિનાશક હોય છે.
9 / 10
Thunderstorm: આભમાં જોરદાર અવાજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથેનું તોફાન
10 / 10
Cyclone: ચક્રવાત એક મોટો હવા સમૂહ છે, જે નીચા વાતારણીય દબાણના મજબૂત કેન્દ્રમા આસપાસ ફરે છે.
Published On - 9:59 am, Mon, 12 June 23