શું હોય છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ? જે વરસાદ લાવે છે અને શિયાળો પણ લાવે છે, જાણો તેનું કારણ

ઉત્તર ભારતમાં વરસાદની સંભાવના છે. તેનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, જે 2 થી 3 ડિસેમ્બરે દસ્તક આપી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે, તેના આવવાથી કેટલો બદલાવ આવે છે, આવો જાણીએ તેના પાછળનું કારણ.

| Edited By: | Updated on: Dec 01, 2021 | 3:29 PM
4 / 5
IMDના વૈજ્ઞાનિક આર.કે જેનામણી કહે છે કે ગુજરાત, કોંકણ અને મહારાષ્ટ્રમાં 1 થી 2 ડિસેમ્બરની રાત્રે વરસાદ પડી શકે છે. મંગળવાર પછી જ દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદ ઘટી શકે છે. આ સિવાય પૂર્વોત્તર રાજ્યોમાં 5 અને 6 ડિસેમ્બરે વરસાદની સાથે ઘણા વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે.

5 / 5
નિષ્ણાતોનું કહેવું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે વરસાદ થઈ રહ્યો છે. તેની સીધી અસર પાક પર પડે છે. આ સાથે ભૂસ્ખલન, પૂર અને હિમસ્ખલનની સ્થિતિ સર્જાઈ શકે છે. ત્યારે ગંગાના મેદાનોમાં આના કારણે, શીત લહેર આવી શકે છે અને ગાઢ ધુમ્મસ થઈ શકે છે. આ સ્થિતિ ઘણા દિવસો સુધી રહી શકે છે.

Published On - 3:27 pm, Wed, 1 December 21