Tanhai Shayari: ફિરાક ગોરખપુરી દ્વારા લખાયેલ જબરદસ્ત તનહાઈ શાયરી વાંચો ગુજરાતીમાં

|

Mar 03, 2023 | 9:30 PM

જરૂરી નથી કે તમે એકલા હોવ ત્યારે જ તમને એકલતાનો અનુભવ થાય પણ ક્યારેક આપણે બધા લોકોથી ઘેરાયેલા હોવા છતાં પણ એકલતા અનુભવીએ છીએ. ત્યારે વાંચો આ બેહતરીન તનહાઈ શાયરી.

Tanhai Shayari: ફિરાક ગોરખપુરી દ્વારા લખાયેલ જબરદસ્ત તનહાઈ શાયરી વાંચો ગુજરાતીમાં
Tanhai Shayari

Follow us on

ફિરાક ગોરખપુરી ઉર્દૂના એવા અનોખા કવિ જેમણે ઉર્દૂ ગઝલને એક નવી ઊંચાઈ આપી. તેમણે દરેક શૈલીમાં અદ્ભૂત શેર લખ્યા છે. ફિરાક મૂળભૂત રીતે પ્રેમ અને સુંદરતાના કવિ હતા. જેની ઝલક તેમની શાયરીમાં સ્પષ્ટપણે જોવા મળે છે. ત્યારે આજે તેમની પુણ્યતિથિ છે. ત્યારે તેમણે લખેલી એકથી એક બેસ્ટ શાયરી તમને જણાવી રહ્યા છે.

આજે તનહાઈ શાયરી લઈને આવ્યા છીએ તનહાઈ એટલે કે એકલતા એ આપણા મનની એક એવી સ્થિતિ છે જે આપણને એકલતાનો અહેસાસ કરાવે છે અને અહીં એ જરૂરી નથી કે તમે એકલા હોવ ત્યારે જ તમને એકલતાનો અનુભવ થાય પણ ક્યારેક આપણે બધા લોકોથી ઘેરાયેલા હોવા છતાં પણ એકલતા અનુભવીએ છીએ. ત્યારે આજની કેટલીક બેહતરીન શાયરી જે તમને તમને પસંદ આવશે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ પણ વાંચો: Romantic Shayari: બેસ્ટ રોમેન્ટિક શાયરી દ્વારા ખુલીને કહો તમારા દિલની વાત, તમારુ પાર્ટનર ખુશ થઈ જશે

Tanhai Shayari :

  • એક મુદ્દત સે તીરી યાદ ભી આઈ ના હમેં
    ઔર હમ ભૂલ ગયે હોં તુઝે ઐસા ભી નહીં
  • બહુત પહલે સે ઉન કદમોં કી આહટ જાન લેતે હૈં
    તુઝે આયે જિંદગી હમ દુર સે પહચાન લેતે હૈ
  • કોઈ સમજે તો એક બાત કહું
    ઇશ્ક તૌફીક હૈ ગુનાહ નહીં
  • તુમ મુખાતીબ ભી હો કરીબ ભી હો
    તુમ કો દેખે કી તુમ સે બાત કરે
  • હમ સે ક્યા હો સકા મોહબ્બત મેં
    ખેર તુમને તો બેવફાહી કી હૈ
  • શામ ભી થી ધુઆ ધુઆ હુસ્ન ભી થા ઉદાસ ઉદાસ
    દિલ કો કોઈ કહાનિયાં યાદ સી આ કે રહે ગઈ
  • આયે હસ્તે ખેલતે મૈખાને મેં ‘ફિરાક’
    જબ પી ચૂકે શરાબ તો સંજીદા હો ગયે
  • અબ તો અન કી યાદ ભી આતી નહીં
    કિતની તનહા હો ગઈ હૈ તનહાઈયા
  • રાત ભી નીંદ ભી કહાની ભી
    હાયે ક્યા ચીઝ હૈ જવાની ભી
  • સુનતે હૈં ઇશ્ક નામ કે ગુઝરે હૈ ઈક બુઝુર્ગ
    હમ લોગ ભી ફકીર ઈસી સિલસિલે કે હૈં

– ફિરાક ગોરખપુરી

Next Article