સૌરાષ્ટ્રમાં મેધો અનરાધાર, ત્રણ દિવસમાં ક્યાં ક્યાં શું બન્યું માત્ર એક વિડિયોમાં મેળવો વિશેષ અપડેટ

|

Jan 16, 2021 | 3:33 PM

સૌરાષ્ટ્ર પંથકમાં વરસી રહેલા વરસાદનાં કારણે વિવિધ જીલ્લાઓનાં ગ્રામીણ ભાગમાં ક્યાંક પાણી ભરાવાની ઘટના સામે આવી રહી છે તો ક્યાંક નદી,નાળા, ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. ત્રણ દિવસનાં સમયગાળામાં સામે આવેલી તસવીરોને અમે આપને બતાવવા જઈ રહ્યા છે કે જેમાં ક્યાંક ખુશી છે તો ક્યાં ગમનો માહોલ છે. દેવભૂમિ દ્વારકા, […]

સૌરાષ્ટ્ર પંથકમાં વરસી રહેલા વરસાદનાં કારણે વિવિધ જીલ્લાઓનાં ગ્રામીણ ભાગમાં ક્યાંક પાણી ભરાવાની ઘટના સામે આવી રહી છે તો ક્યાંક નદી,નાળા, ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. ત્રણ દિવસનાં સમયગાળામાં સામે આવેલી તસવીરોને અમે આપને બતાવવા જઈ રહ્યા છે કે જેમાં ક્યાંક ખુશી છે તો ક્યાં ગમનો માહોલ છે.

દેવભૂમિ દ્વારકા, જામનગર ,કચ્છ, મોરબી, રાજકોટમાં વરસાદનાં કારણે એવા તો આહલાદક દ્રશ્યો સર્જાયા છે કે જે મન મોહી લે છે. વિવિધ તસવીરોમાં આપ જોઈ શકશો પાણી ભરાવાથી લઈને પૂલ તુટ્યો, ડેમ ઓવર ફ્લોની ડ્રોનની તસવીર, કચ્છમાં કાર તણાઈ, રાજકોટના ન્યારી  અને વેણું ડેમનો નઝારો.

Published On - 6:57 am, Thu, 9 July 20

Next Video