ગાંધીજીના પૂતળાની સાથે એક મહિલાએ એવું શું કર્યું કે પોલીસને છે તેની તલાશ, આ મહિલાના 13 સાથીદારમાંથી 2 સાથીદારની પોલીસે કરી લીધી છે ધરપકડ !

|

Feb 02, 2019 | 2:50 PM

શહીદ દિવસ પર એક વિડીયો વાયરલ થયો હતો જેમાં હિંદુ મહાસભાના અમુક કાર્યકર્તાઓ દ્વારા મહાત્મા ગાંધીના પૂતળાંને ગોળી મારવામાં આવી હતી. આ વિડીયો વાયરલ થયાં બાદ સોશિયલ મિડીયામાં ઉહાપોહ મચી ગયો હતો અને આ તમામ હિંદુ મહાસભાના કાર્યકર્તાઓ વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરવામાં આવી હતી. આ ઘટના બાદ હવે નવી ઘટના સામે આવી રહી છે જેમાં […]

ગાંધીજીના પૂતળાની સાથે એક મહિલાએ એવું શું કર્યું કે પોલીસને છે તેની તલાશ, આ મહિલાના 13 સાથીદારમાંથી  2 સાથીદારની પોલીસે કરી લીધી છે ધરપકડ !

Follow us on

શહીદ દિવસ પર એક વિડીયો વાયરલ થયો હતો જેમાં હિંદુ મહાસભાના અમુક કાર્યકર્તાઓ દ્વારા મહાત્મા ગાંધીના પૂતળાંને ગોળી મારવામાં આવી હતી. આ વિડીયો વાયરલ થયાં બાદ સોશિયલ મિડીયામાં ઉહાપોહ મચી ગયો હતો અને આ તમામ હિંદુ મહાસભાના કાર્યકર્તાઓ વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરવામાં આવી હતી.

આ ઘટના બાદ હવે નવી ઘટના સામે આવી રહી છે જેમાં હિંદુ મહાસભાની વેબસાઈટને હેક કરી લેવામાં આવી છે. વેબસાઈટ હેક કરીને તેમાં હેકરે ગાંધીજીના જીવનના સંદેશા મુક્યા હતાં. હેકરે વેબપેજને હેક કરીને લખ્યું કે મારી અનુમતી વગર કોઈપણ ગાંધીજીને નુકસાન પહોંચાડી શકે તેમ નથી. આંખના બદલે આંખનો રસ્તો હવે પુરી દુનિયાને આંધળી બનાવીને જ રહેશે. હેકરે વધુમાં લખ્યું કે ગાંધીજી હંમેશા લોકોની દિલમાં પ્રેરણા બનીને રહેશે અને વિશ્વભરના લોકો તેમના અહિંસાના માર્ગનું અનુસરણ કરે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

શહિદ દિવસે હિંદુ મહાસભાના લોકો દ્વારા ગાંધીજીના પૂતળાને ગોળી મારવામાં આવી હતી. આ બાબતે હાલ એક એફઆઈઆર પણ નોંધાઈ છે અને અમુક લોકોની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે. ગાંધીજીના પૂતળાને ગોળી મારનાર પુજા પાંડેય હજી ફરાર છે અને તેને લઈને પણ હેકરે વેબસાઈટમાં લખ્યું કે પુજાની જલદીથી ધરપકડ કરવામાં આવે. હેકરે પુજા પાંડેયના શરીરને લઈને પણ ટિપ્પણી કરી છે.

TV9 Gujarati

 

ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશના અલીગઢમાં બુધવારે ભારતીય હિંદુ મહાસભાના સદસ્યો દ્વારા ગાંધીજીના નિવાર્ણદિનને શૌર્ય દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો અને ગોડસેના સમર્થનમાં નારા પણ લગાવવામાં આવ્યા હતાં.

[yop_poll id=1000]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article