યુવકે અશ્લિલ ટિપ્પણી કરતા યુવતીઓએ જાહેરમાં કરી લાફાવાળી, પિટાઈ કરતો VIDEO થયો વાયરલ

|

Jan 16, 2021 | 3:18 PM

ઈન્દોરમાં એક યુવકને યુવતીની છેડતી કરવી મોંઘી પડી છે. સરાફા ચોપાટીમાં એક યુવકે યુવતીઓ પર અશ્લિલ ટિપ્પણી કરી હતી. બાદમાં આ યુવકને બે યુવતીઓએ લાફાવાળી કરી હતી અને પિટાઈ કરી હતી. જાહેરમાં યુવકને એવો તે માર્યો કે તે આજીજી કરવા લાગ્યો હતો. હાલ યુવકની પિટાઈ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે પોલીસ […]

ઈન્દોરમાં એક યુવકને યુવતીની છેડતી કરવી મોંઘી પડી છે. સરાફા ચોપાટીમાં એક યુવકે યુવતીઓ પર અશ્લિલ ટિપ્પણી કરી હતી. બાદમાં આ યુવકને બે યુવતીઓએ લાફાવાળી કરી હતી અને પિટાઈ કરી હતી. જાહેરમાં યુવકને એવો તે માર્યો કે તે આજીજી કરવા લાગ્યો હતો. હાલ યુવકની પિટાઈ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે પોલીસ સમગ્ર ઘટનાથી અજાણ છે.

આ પણ વાંચો: VIDEO: વડોદરાના હાથીખાનામાં પથ્થરમારાની ઘટનામાં પોલીસે વધુ 8 આરોપીની હથીયારો સાથે કરી ધરપકડ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:38 am, Mon, 23 December 19

Next Video