દિલ્હીમાં હિંસાને કારણે મેટ્રો સેવા અને ઈન્ટરનેટ સેવા બંધ

|

Jan 26, 2021 | 5:55 PM

દિલ્હીમાં હિંસાને કારણે મેટ્રો સેવાને અસર પહોંચી છે, મેટ્રો સેવા બંધ કરાઈ છે. દિલશાદ ગાર્ડન, ઝિલમિલ મેટ્રો સ્ટેશન બંધ કરાયું છે. ત્યારે દ્વારકા-નઝફગઢ રૂટ પર મેટ્રો બંધ રહેશે,

દિલ્હીમાં હિંસાને કારણે મેટ્રો સેવાને અસર પહોંચી છે, મેટ્રો સેવા બંધ કરાઈ છે. દિલશાદ ગાર્ડન, ઝિલમિલ મેટ્રો સ્ટેશન બંધ કરાયું છે. ત્યારે દ્વારકા-નઝફગઢ રૂટ પર મેટ્રો બંધ રહેશે, દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરાઈ છે. સિંઘુ, ટિકરી, ગાઝીપુર બોર્ડર પર ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ છે. રાત્રે 12 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ છે.

 

 

આ પણ વાંચો: પોરબંદરમાં મધદરિયે અનોખી રીતે ગણતંત્ર દિવસની ઉજવણી કરાઇ

 

Next Video