ત્રણ રાજ્યોના ચૂંટણી પરિણામો પર યુઝર્સે મીમ્સ બનાવી લીધી મજા- જુઓ વીડિયો

|

Dec 03, 2023 | 11:41 PM

મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીતનો જશ્ન શરૂ થઈ ગય છે. સોશિયલ મીડિયા પર પણ ઈલેક્શન રિઝલ્ટનો જશ્ન જોવી મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર #ElectionResults ટોપ ટ્રેન્ડ કરી રહ્યુ છે. ફેન્સ આ સાથે તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ત્રણ રાજ્યોના ચૂંટણી પરિણામો પર યુઝર્સે મીમ્સ બનાવી લીધી મજા- જુઓ વીડિયો

Follow us on

એમપી, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં ચૂંટણી યોજાઈ હતી.જેમાં ચાર રાજ્યોના પરિણામ આજે આવ્યા છે અને હવે ચાર રાજ્યોના ચૂંટણી પરિણામ આવ્યા તો ભાજપે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પ્રચંડ જીત મેળવી. પરિણામ સ્વરૂપે ભાજપે કોંગ્રેસને 3-1થી બઢત બનાવી છે. કાઉન્ટિંગ શરૂ થયા પહેલા એવુ લાગી રહ્યુ હતુ કે ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ બરાબરની ટક્કર આપશે. પરંતુ મત ગણતરીના થોડા રાઉન્ડમાં જ પરિણામ નક્કી થઈ ગયુ. મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સાથે સાથે છત્તીસગઢમાં પણ ભારતીય જનતા પાર્ટી એકતરફી પરિણામો સાથે સરકાર બનાવી રહી છે.

2024ની ચૂંટણી પહેલા આ વિધાનસભા ચૂંટણીને રાજકીય પંડિતો દ્વારા લોકસભાની સેમિફાઈનલ કહેવામાં આવી રહી છે. જેમા ભાજપે બાજી મારી જનતાનો વિશ્વાસ જીતી ત્રણ રાજ્યોમાં તેમની સરકાર બનાવી લીધી હતી. કોંગ્રેસને માત્ર તેલંગાણામાં જ જીત હાસિલ થતી દેખાઈ રહી છે. હવે આ પરિણામો પર સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર #ElectionResults ટોપ ટ્રેન્ડ કરી રહ્યો છે. યુઝર્સ આ જ હેશટેગ સાથે તેમની અલગ અલગ રમૂજી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

અહીં  જુઓ યુઝર્સના રિએક્શન્સ :

આ પણ વાંચો: ‘લાડલી લહેરે’ શિવરાજની નૈયાને લગાવી પાર, કોંગ્રેસને નડી ગયો ઓવર કોન્ફિડેન્સ- ભાજપની જીત માટે આ 9 મુદ્દા રહ્યા ગેમચેન્જર- વાંચો

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article