BSFના 57મા સ્થાપના દિવસે ભવ્ય ઝાંખીમાં જોવા મળી સૈનિકોની બહાદુરી, ગૃહપ્રધાન અમિત શાહે સૈનિકોને પ્રોત્સાહિત કર્યા

|

Dec 05, 2021 | 6:39 PM

ગૃહપ્રધાન અમિત શાહ જેસલમેરમાં BSF જવાનોને મળ્યા અને BSFના 57મા સ્થાપના દિવસે નિમિત્તે રાખેલી ઉજવણીમાં ભાગ લીધો.

1 / 9
રાજસ્થાનના જેસલમેરમાં આજે બોર્ડર સિક્યુરિટી ફોર્સના 57માં રાઇઝિંગ ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

2 / 9
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જેસલમેરમાં આયોજિત સીમા સુરક્ષા દળના 57માં સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.

3 / 9
સીમા સુરક્ષા દળના 57માં સ્થાપના દિવસની ઉજવણીમાં ગૃહમંત્રી અમિત શાહે BSF અધિકારીઓને મેડલથી સન્માનિત કર્યા.

4 / 9
બોર્ડર સિક્યોરિટી ફોર્સના સ્થાપના દિવસની ઉજવણીમાં BSF જવાનોએ તેમની ઝાંખીઓ અને તેમના પરાક્રમથી સૌના દિલ જીતી લીધા હતા.

5 / 9
મહિલા BSF જવાનોની ટુકડીઓએ બાઇક પર પરાક્રમ બતાવ્યા હતા. આ દરમિયાન તેમના હાથમાં બીએસએફનો ધ્વજ પણ હતો.

6 / 9
BSFના જવાનોએ રાજસ્થાનની પરંપરાગત સવારી ઊંટ પર પોતાની બહાદુરી બતાવી હતી.

7 / 9
BSF જવાનોની ઝાંખી અને પરાક્રમોએ ત્યાં ઉપસ્થિત મહાનુભાવોના દિલ જીતી લીધા હતા.

8 / 9
અમિત શાહે કહ્યું કે, પ્રથમ વખત તે બહાદુર ભૂમિ પર સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જ્યાં BSFનો બહાદુરીનો મોટો ઇતિહાસ છે.

9 / 9
ગૃહમંત્રી અમિત શાહે BSFના 57માં સ્થાપના દિવસ પર જવાનો અને અધિકારીઓ સાથે સમય વિતાવ્યો.

Next Photo Gallery