
ભારત અને પાકિસ્તાન બોર્ડર પરથી મોટા સમાચાર મળી રહ્યા છે.ભારત અને પાકિસ્તાનની અટારી-વાઘા બોર્ડર (Attari-wagha Border) પર એક શંકાસ્પદ બ્લાસ્ચ થયો છે. બ્લાસ્ટને પગલે હાલ ભારતીય સુરક્ષા એજન્સીને (National Security Agency)એલર્ટ આપવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે,હજુ સુધી બ્લાસ્ટ વિશે કોઈ વિસ્તુત માહિતી સામે આવી નથી.