BSF : પંજાબ ફ્રંટિયર ફૉર્મેશનની કમાન IG સોનાલી મિશ્રાના હાથમાં, પદ્દ સંભાળનારી પ્રથમ મહિલા અધિકારી બનશે

|

Jul 14, 2021 | 12:03 PM

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની સોનાલી મિશ્રા ( IG Sonali Mishra) પંજાબમાં ભારત-પાકિસ્તાન સરહદ (India-Pakistan border) પર પંજાબ ફ્રંટિયર ફૉર્મેશનની કમાન સંભાળનારી પ્રથમ મહિલા કમાન્ડર હશે.

BSF : પંજાબ ફ્રંટિયર ફૉર્મેશનની કમાન IG સોનાલી મિશ્રાના હાથમાં, પદ્દ સંભાળનારી પ્રથમ મહિલા અધિકારી બનશે
sonali mishra will take over the command of punjab frontier formation

Follow us on

BSF : દેશમાં 2.65 લાખ BSF ના જવાનો, પાકિસ્તાન અને બાંગ્લાદેશની સાથે જોડાયેલી 6,300 કિલોમીટર લાંબી સરહદની રક્ષા કરે છે..

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની સોનાલી મિશ્રા ( IG Sonali Mishra) પંજાબમાં ભારત-પાકિસ્તાન સરહદ (India-Pakistan border) પર પંજાબ ફ્રંટિયર ફૉર્મેશનની કમાન સંભાળનારી પ્રથમ મહિલા કમાન્ડર હશે. આ વિસ્તાર માદક દ્રવ્યો (Narcotics) અને હથિયારોની તસ્કરી માટે કુખ્યાત છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે, ભારતીય પોલીસ સેવા (IPS)ના 1993 બેંચની મધ્યપ્રદેશ કેડરના અધિકારી મિશ્રા જલંધરમાં BSFના પંજાબ ફ્રંટિયરના મુખ્યાલયની નવા મહાનિરીક્ષક (IG) હશે.

અધિકારી હાલમાં દળના મુખ્ય મથકમાં (BSF)ની ગુપ્તચર એજન્સીનું નેતૃત્વ કરી રહ્યા છે. આ પહેલા આઈજીના રુપમાં કાશ્મીર ધાટીમાં BSFનું નેતૃત્વ કરી ચૂક્યા છે. ત્યાં અર્ધલશ્કરી દળ સેનાના ઓપરેશન કમાન હેઠળ પાકિસ્તાનની સાથે લાઈન ઓફ કંટ્રોલ (LOC)ની રક્ષા કરે છે. પંજાબ અને પાકિસ્તાન (Pakistan ) સાથે 553 કિલોમીટરની સરહદ ધરાવે છે.

IG સોનાલી મિશ્રાનું સ્થાન કોણ લેશે

 કેટલાક બટાલિયન વિસ્તારની દેખરેખ કરે છે. જે સરહદની થી ભારતીય ખેડુતોના ખેતરો અને અમૃતસરમાં અટારી-વાધા બેર્ડર ચેક પોસ્ટ દ્રારા ચિન્હિત છે. આ સરહદા વિસ્તારમાં ગેરકાયદેસર ડ્રોન(Drones)ની ગતિવિધિ જોવા મળે છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

અધિકારીઓએ કહ્યું કે, પંજાબ શ્રીમાંતના આઈજી મહિલા યાદવ દિલ્હી(Delhi)માં મિશ્રાનું સ્થાન લેશે, અંદાજે 2.65 લાખ કર્મચારીઓના મજબુત બીએસએફ પાકિસ્તાન અને બાંગ્લાદેશની સાથે ભારતની કુલ 6,300 કિલોમીટરની સરહદ (Border)ની રક્ષા કરે છે. જેમાંથી ભારત-પાકિસ્તાન આઈબી અંદાજે 2,290 કિલોમીટર લાંબી છે અને આ દેશના પશ્ચિમ સુધી જમ્મુથી પંજાબ, રાજસ્થાન અને ગુજરાત સુધી જાય છે.

આ પણ વાંચો : Pandemic Positivity : કોરોના મહામારીના સમયમાં આ 4 વસ્તુઓ કરી, રાખો પોતાની જાતને વ્યસ્ત

Next Article