Kolkata: મુંબઇ જતી ફ્લાઇટના કાર્ગો હોલ્ડમાંથી સાપ મળી આવ્યો, ભારે જહેમત બાદ કરાયું રેસ્ક્યુ

|

Aug 07, 2021 | 2:26 PM

વન અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ સાપ બિન ઝેરી પ્રજાતિનો હતો અને હાલ તેનું રેસ્ક્યુ કરીને જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો છે. જો કે એરપોર્ટ વિસ્તારમાં અચાનક સાપ આવતા ભારે કોલાહલ સર્જાયુ હતું.

Kolkata: મુંબઇ જતી ફ્લાઇટના કાર્ગો હોલ્ડમાંથી સાપ મળી આવ્યો, ભારે જહેમત બાદ કરાયું રેસ્ક્યુ
Snake found in cargo hold

Follow us on

Kolkata: કોલકતામાં મુંબઇ જતી ફ્લાઇટના (Flights) કાર્ગો હોલ્ડમાંથી સાપ મળી આવ્યો હતો. સામાન સંભાળનારે બેગની આસપાસ સાપને જોતા દોડધામ મચી હતી. જો કે જ્યારે સાપ દેખાયો ત્યારે મુસાફરોએ કોલકત્તા એરપોર્ટ (Kolkata Airport) પર પાર્ક કરેલા વિમાનમાં બેસવાનું બાકી હતું.

બાદમાં ખાનગી એરલાઇન્સના ગ્રાઉન્ડ સ્ટાફે (Ground Staff) તરત જ આ વિસ્તારમાંથી મુસાફરોને હટાવીને, એરપોર્ટ સત્તાવાળાઓને આ બાબતે જાણ કરી હતી. એરપોર્ટ વિભાગ દ્વારા વન વિભાગના (Forest Department) સ્ટાફની મદદ લેવામાં આવી હતી. વન વિભાગ દ્વારા આ સાપનુ રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

વન અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ સાપ બિન ઝેરી પ્રજાતિનો હતો અને હાલ તેનું રેસ્ક્યુ કરીને જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, એરપોર્ટ વિસ્તારમાં અચાનક સાપ આવતા ભારે કોલાહલ સર્જાયુ હતું.

 

આ પણ વાંચો: Punjab: પંજાબ સરકારની મહત્વની જાહેરાત, ઓલિમ્પિક મેડલ વિજેતાઓના નામ પરથી રસ્તા અને શાળાઓનું નામ રાખવામાં આવશે

આ પણ વાંચો: PM Modi: 100 વર્ષમાં દુનિયાનાં કોઈ પણ દેશે કોરોના જેવી આફતને જોઈ નથી, મળીને સામનો કરીશુ

Published On - 2:25 pm, Sat, 7 August 21

Next Article