Shrinathji Temple Nathdwara : 7 જુલાઈથી ખુલશે શ્રીનાથજીનુ મંદિર, કોણ કરી શકશે દર્શન ?

|

Jul 03, 2021 | 3:12 PM

Shrinathji Temple Nathdwara : હાલમાં સ્થાનિક વૈષ્ણવ માટે  ગ્રીન કાર્ડ આપવામાં આવ્યા છે. આવા ગ્રીનકાર્ડ ધારકોએ આરટીપીસીઆર ટેસ્ટ કે વેક્સિન અંગેના પૂરાવાઓ રજૂ કરવા નહી પડે. 

Shrinathji Temple Nathdwara : 7 જુલાઈથી ખુલશે શ્રીનાથજીનુ મંદિર, કોણ કરી શકશે દર્શન ?
Shrinathji Temple Nathdwara : 7 જુલાઈથી ખુલશે શ્રીનાથજીનુ મંદિર, કોણ કરી શકશે દર્શન ?

Follow us on

વૈષ્ણવ સંપ્રદાયમાં સમગ્ર દેશમાં સૌથી મોટી પીઠમાં ગણાતા શ્રીનાથજી મંદિર ( Shrinathji Temple )બે મહિના બાદ, આગામી 7મી જુલાઈથી ભક્તો માટે ખુલ્લુ મુકાશે. શ્રીનાથજીના દર્શન કેટલીક શરતોને આધિન ભક્તો કરી શકશે. ખાસ કરીને શ્રીનાથજીના દર્શન કરવા ઈચ્છતા લોકોને ગ્રીનકાર્ડ આપવામાં આવશે. હાલમાં સ્થાનિક વૈષ્ણવ માટે  ગ્રીન કાર્ડ આપવામાં આવ્યા છે. આવા ગ્રીનકાર્ડ ધારકોએ આરટીપીસીઆર ટેસ્ટ કે વેક્સિન અંગેના પૂરાવાઓ રજૂ કરવા નહી પડે.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

Published On - 3:12 pm, Sat, 3 July 21

Next Article