Railway Budget 2021: બ્રોડગેજ રેલ્વેનું 2023 સુધી 100 ટકા વિદ્યુતીકરણ કરવામાં આવશે

|

Feb 01, 2021 | 12:07 PM

Railway Budget 2021: નિર્મલા સીતારમણેએ કહ્યું કે બ્રોડગેજ રેલ્વેનું 2023 સુધી 100% વિદ્યુતીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત 40,000 કિલોમીટર રેલ્વે લાઇનનું વિદ્યુતીકરણ કરવામાં આવશે.

Railway Budget 2021: બ્રોડગેજ રેલ્વેનું 2023 સુધી 100 ટકા વિદ્યુતીકરણ કરવામાં આવશે
બ્રોડગેજ રેલ્વેનું 2023 સુધી 100 ટકા વિદ્યુતીકરણ કરાશે

Follow us on

Railway Budget 2021: નિર્મલા સીતારમણેએ કહ્યું કે બ્રોડગેજ રેલ્વેનું 2023 સુધી 100% વિદ્યુતીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત 40,000 કિલોમીટર રેલ્વે લાઇનનું વિદ્યુતીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત રેલ્વે માટે જાહેરાત કરતાં નિર્મલા સીતારમણે કહ્યું કે રેલ્વેના આધુનિકરણ માટે પણ વધુ નાણાંની ફાળવણી કરવામાં આવી છે.

રાષ્ટ્રીય રેલ્વે પરિયોજના 2030 થી શરૂ થશે.
1,10,055 કરોડની ફાળવણી
ટ્રેનમાં લકઝરી કોચ લગાવવામાં આવશે
મેટ્રો રેલ માટે 11,000 કરોડ ફાળવવામાં આવ્યા
ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર બનાવવામાં આવશે
ચેન્નઈ અને બેંગલોરમાં મેટ્રો ટ્રેન શરૂ કરાશે
રેલ્વે ઇલેકટ્રીફિકેશન કરવામાં આવશે

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

હાલ ભારતીય રેલ્વે  ૬૬૨૨૨  માલવાહક  અને ૧૩૩૧૩  પેસેન્જર ટ્રેનો તેના નેટવર્ક પર 66,687 રૂટ કિલોમીટર્સ પર ટ્રેન ચલાવે  છે અને દર વર્ષે 1000 મિલિયન ટનથી વધુ માલસામાન વહન કરે છે. તેમજ  દરરોજ લગભગ બે કરોડ 20 લાખ  મુસાફરોને પરિવહન કરાવે છે. . રેલ્વે મંત્રાલયે રેલ્વે પ્રોજેક્ટ્સની ગતિ ઝડપી બનાવવા માટે નવી પહેલ કરી છે. ભારતીય રેલ્વે તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારે રોકાણ કરી રહી છે. ભારતીય રેલ્વે આગામી 12 વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા અને દેશના સૌથી દૂરના ખૂણા સુધી પહોંચવા માટે ભાગીદારી, સંયુક્ત સાહસો અને સહયોગ દ્વારા 700 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.

Next Article