પુરીમાં ભગવાન જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ, જાણો કેટલા અઠવાડિયા માટે મોસાળમાં રહેશે ભગવાન જગન્નાથ

|

Jul 04, 2019 | 4:49 AM

ઓડિશાનું તીર્થ નગર પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા આજે શરૂ થઈ રહી છે. યાત્રાથી જોડાયેલી તમામ તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે અને કડક સુરક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આ રથયાત્રા ધાર્મિક રીતે ખુબ મહત્વપૂર્ણ છે. તેમાં ભાગ લેવા અને ભગવાન જગન્નાથના રથને ખેંચવા માટે દુનિયાભરના શ્રદ્ધાળુઓ પુરી પહોંચે છે. પુરીની સાથે સાથે દેશના અલગ […]

પુરીમાં ભગવાન જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ, જાણો કેટલા અઠવાડિયા માટે મોસાળમાં રહેશે ભગવાન જગન્નાથ

Follow us on

ઓડિશાનું તીર્થ નગર પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા આજે શરૂ થઈ રહી છે. યાત્રાથી જોડાયેલી તમામ તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે અને કડક સુરક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આ રથયાત્રા ધાર્મિક રીતે ખુબ મહત્વપૂર્ણ છે.

તેમાં ભાગ લેવા અને ભગવાન જગન્નાથના રથને ખેંચવા માટે દુનિયાભરના શ્રદ્ધાળુઓ પુરી પહોંચે છે. પુરીની સાથે સાથે દેશના અલગ અલગ ભાગમાં પણ પ્રતીક રૂપે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે.

શું તમને પુરતી ઊંઘ પછી પણ દિવસભર થાક લાગે છે? તો દરરોજ કરો આ 10 કામ
સિંગર સચેત-પરંપરા એક પુત્રના માતા-પિતા બન્યા, જુઓ ફોટો
ભુલથી Expiry Date વાળી દવા લેવાઇ જાય તો શું થાય ?
ભારત છોડો... પાકિસ્તાનમાં પણ વાગ્યો મુકેશ અંબાણીનો ડંકો, જાણો કારણ
Ghee and Milk : ગરમ દૂધમાં દેશી ઘી નાખીને પીવાથી જાણો શું થાય છે?
ભારતરત્નથી સન્માનિત લોકોને કેટલા રૂપિયા મળે છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આજે ભગવાન જગ્નનાથના રથ પર સવાર કરવામાં આવશે અને ભવ્ય યાત્રાની સાથે જગન્નાથ ભગવાન તેમની માસીના ઘરે જવા માટે રવાના થશે. ભગવાન જગન્નાથની માસીનું ઘર ગુંડિચા દેવીનું મંદિર છે. જ્યાં જગ્નનાથ ભગવાન દરેક વર્ષે એક અઠવાડિયા માટે રહેવા જાય છે. આ દિવસે યાત્રાની તૈયારી સવારથી જ શરૂ થઈ જાય છે.

[yop_poll id=”1″]

દરેક વર્ષે અષાઢ મહિનામાં શુક્લ પક્ષની બીજના દિવસે દેશ અને દુનિયામાં જાણીતી આ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને આ આયોજન શુક્લ પક્ષના 11માં દિવસે ભગવાનના ઘરે પરત ફરવા સુધી ચાલે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઘણાં મહિના પહેલા જ આ યાત્રાની તૈયારી ચાલતી રહે છે અને વિશેષ રથ પણ તૈયાર કરવામાં આવે છે. વસંત પંચમીથી જ રથનું નિર્માણનું કામ શરૂ થઈ જાય છે અને લીમડાના ઝાડના લાકડાથી વિશાળ રથ બનાવવામાં આવે છે અને તેને બનાવવા માટે ધાતુનો ઉપયોગ કરવામાં આવતો નથી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:21 am, Thu, 4 July 19

Next Article