લોકો માટે દિલ ખોલીને ‘લોહી’ આપી દેનારા 6 કરોડ ગુજરાતીઓ આ ‘મહાદાન’ કરવામાં છે કંજૂસ !

|

Feb 03, 2019 | 9:06 AM

એક આંકડા મુજબ ગુજરાત રકતદાન કરવાની બાબતમાં દેશમાં મોખરે છે. તેમાં પણ અમદાવાદીઓ તો રક્તદાનમાં હોંશે હોંશે ભાગ લે છે, પરંતુ એક એવું મહાદાન પણ છે જેમાં ગુજરાતીઓ થોડા કંજૂસ હોય તેવું લાગી રહ્યું છે, એવું અમે નહીં પણ આંકડાઓ કહી રહ્યાં છે.  દાન અન્નનું હોય, લોહીનું હોય, કે પછી માનવ અંગનું હોય, પંજાબીઓ દાન […]

લોકો માટે દિલ ખોલીને ‘લોહી’ આપી દેનારા 6 કરોડ ગુજરાતીઓ આ ‘મહાદાન’ કરવામાં છે કંજૂસ !

Follow us on

એક આંકડા મુજબ ગુજરાત રકતદાન કરવાની બાબતમાં દેશમાં મોખરે છે. તેમાં પણ અમદાવાદીઓ તો રક્તદાનમાં હોંશે હોંશે ભાગ લે છે, પરંતુ એક એવું મહાદાન પણ છે જેમાં ગુજરાતીઓ થોડા કંજૂસ હોય તેવું લાગી રહ્યું છે, એવું અમે નહીં પણ આંકડાઓ કહી રહ્યાં છે. 

દાન અન્નનું હોય, લોહીનું હોય, કે પછી માનવ અંગનું હોય, પંજાબીઓ દાન આપવામાં મોખરે છે. તેનો અંદાજ તે વાતથી જાણી શકાય છે કે પુન:જીવન ચક્ષુ બૅંકમાં પંજાબીઓ એટલી બધી ચક્ષુનું દાન કરે છે કે હવે ચક્ષુબેન્કની પાસેથી ચક્ષુ લેવાવાળાની સંખ્યા ઓછી છે, પરંતુ આંકડાઓ કહે છે કે ગુજરાતીઓ ચક્ષુદાનની બાબતમાં દેશમાં પાંચમા નંબરે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ચક્ષુ બૅંકની તરફથી પંજાબની સાથે હરિયાણા, ઉતરપ્રદેશ, ઉતરાખંડના લોકોને અપીલ કરવી પડી છે કે જરૂરીયાત લોકો ચક્ષુબેન્કમાં આવીને આંખ ટ્રાન્સપ્લાન્ટ કરાવે. આ કામ માટે ચક્ષુબેન્ક તરફથી કોઈ રૂપિયા પણ લેવામાં આવતા નથી બધુ જ મફતમાં આપવામાં આવે છે. ઉતરપ્રદેશથી લોકો ચક્ષુ બૅંક માં આવે છે. અને ઘણાં લોકો સફળ ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી તેમના ઘરે પાછા ફરે છે.

પુનર્જોત ચક્ષુ બૅંક લુધિયાણાના ફાઉન્ડર ડોકટર રમેશે ચક્ષુદાનને વર્ષ 1992થી શરૂ કર્યું હતું. તે સમયે પંજાબનો માહોલ અશાંત હતો, પણ તે તેમના સહયોગિઓની સાથે લોકોને ચક્ષુ દાન માટે પ્રેરિત કરતા રહ્યાં. અત્યારે ચક્ષુ બૅંકમાં 6800 લોકો તેમની ચક્ષુ દાન કરી ચૂકયા છે. તેમાં 5000 લોકોએ ચક્ષુ ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવી છે.

હાલ ચક્ષુબેન્કમાં દર મહીને લગભગ 40 આંખ પહોંચે છે. ચક્ષુ લગાવવા માટે લોકોની અછત પડી રહી છે. તે માટે તેઓ કોઈપણ રીતે બીજા પાડોશી રાજયોમાં લોકોને અપીલ કરી રહ્યાં છે કે તેઓ ચક્ષુબેન્કનો સંપર્ક કરી ચક્ષુ લઈ શકે છે. કારણ કે ચક્ષુબેન્કમાં દાન કરેલ ચક્ષુને 5 દિવસ સુધી રાખી શકાય છે. તે સમય દરમિયાન તેનું ટ્રાન્સપ્લાન્ટ થવું જરૂરી છે. નહિં તો દાન કરેલ ચક્ષુ ખરાબ થઈ શકે છે.

જો ચક્ષુબેન્કમાં 100 ચક્ષુ આવે છે તો તેમાંથી 70 ચક્ષુનું ટ્રાન્સપ્લાન્ટ થાય છે. તેનું કારણ છે કે ચક્ષુબેન્કમાં ચક્ષુ પહોંચે તેના પર 5 ટેસ્ટ થાય છે. એડસ્, બ્લડ કેન્સર, હેપેટાઈટિસ બી અને સી, બ્લડ ઈન્ફેકશન જેવા ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટ દરમિયાન કોઈ ચક્ષુમાં આ બીમારી સામે આવે તો તેને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતી નથી. તેનાથી બીજા વ્યકિતીને પણ આ બીમારી થઈ શકે છે.

અમારી ચક્ષુબેન્કમાં દર મહિને 40 ચક્ષુ દાનમાં આવે છે. પણ પંજાબમાં તેની માંગ સતત ઓછી થતી જાય છે. અત્યારે અમારી બેન્કમાં 3 ચક્ષુ પડી છે. પણ કોઈ લગાવવાવાળું નથી. દાન કરેલ ચક્ષુ 5 દિવસથી વધારે રાખવી સંભવ નથી. તેના માટે હવે અમે પાડોશી રાજયો હિમાચલ, હરિયાણા, ઉતરાખંડ અને યુપીમાં સંપર્ક કરી તે લોકો અમારા ત્યાં આવીને ચક્ષુ ટ્રાન્સપ્લાન્ટ કરાવે. અમારી સંસ્થા ચક્ષુ ટ્રાન્સપ્લાન્ટ મફતમાં કરી આપે છે. એક રિપોર્ટના આંકડા મુજબ ગુજરાત ચક્ષુબેન્કમાં પાંચમાં નંબરે છે.

[yop_poll id=1027]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article