રાષ્ટ્રપતિ Ramnath Kovind આજે આપશે ડિજિટલ ઈન્ડિયા પુરસ્કાર, વિડીયો કોન્ફરન્સથી સામેલ થશે

|

Dec 30, 2020 | 10:37 AM

રાષ્ટ્રપતિ Ramnath Kovind  આજે ડિજિટલ ગવર્નન્સના ક્ષેત્રમાં ઉલ્લેખનીય કામગીરી કરનારા લોકોનું સન્માન કરશે. રાષ્ટ્રપતિ આજે લોકોને ડિજિટલ ઈન્ડિયા પુરસ્કાર પ્રદાન કરશે. દર બે વર્ષે થનારો આ સમારંભ બપોરે 11 વાગે શરૂ થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ડિજિટલ ઈન્ડિયા એવોર્ડ 2020માં સામેલ થશે. આ કાર્યક્રમમાં સૂચના અને આઇટી મંત્રી રવિશંકર પ્રસાદ અને આઇટી સચિવ […]

રાષ્ટ્રપતિ Ramnath Kovind આજે આપશે  ડિજિટલ ઈન્ડિયા પુરસ્કાર, વિડીયો કોન્ફરન્સથી સામેલ થશે

Follow us on

રાષ્ટ્રપતિ Ramnath Kovind  આજે ડિજિટલ ગવર્નન્સના ક્ષેત્રમાં ઉલ્લેખનીય કામગીરી કરનારા લોકોનું સન્માન કરશે. રાષ્ટ્રપતિ આજે લોકોને ડિજિટલ ઈન્ડિયા પુરસ્કાર પ્રદાન કરશે. દર બે વર્ષે થનારો આ સમારંભ બપોરે 11 વાગે શરૂ થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ડિજિટલ ઈન્ડિયા એવોર્ડ 2020માં સામેલ થશે.

આ કાર્યક્રમમાં સૂચના અને આઇટી મંત્રી રવિશંકર પ્રસાદ અને આઇટી સચિવ અજય સાહની અને અન્ય મહાનુભાવો આ વર્ચ્યુયલ કાર્યક્રમમાં હાજર રહેશે. ડિજિટલ ઈન્ડિયા પુરસ્કાર 2020ની જાહેરાત છ શ્રેણીઑમાં આપવમાં આવે છે. જેમાં ઇનોવેશન અને મહામારી જેવી શ્રેણી પણ સામેલ છે.

Next Article