રામમંદિર ભૂમિપૂજન: વડાપ્રધાન મોદી અયોધ્યા જવા માટે રવાના

રામમંદિર ભૂમિપૂજન માટે અયોધ્યાની સાથે સમગ્ર દેશ તૈયાર છે. અયોધ્યામાં હાલમાં દિવાળી જેવો માહોલ છે. આજે 12.44 વાગ્યે રામમંદિરનું ભૂમિપૂજન વડાપ્રધાન મોદીના હસ્તે થશે. ત્યારે વડાપ્રધાન મોદી માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રામ જન્મભૂમિ પરિસર અને આસપાસના વિસ્તારને રેડ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે. રામજન્મભૂમિ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થાની કમાન SPGએ સંભાળી લીધી […]

રામમંદિર ભૂમિપૂજન: વડાપ્રધાન મોદી અયોધ્યા જવા માટે રવાના
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:39 PM

રામમંદિર ભૂમિપૂજન માટે અયોધ્યાની સાથે સમગ્ર દેશ તૈયાર છે. અયોધ્યામાં હાલમાં દિવાળી જેવો માહોલ છે. આજે 12.44 વાગ્યે રામમંદિરનું ભૂમિપૂજન વડાપ્રધાન મોદીના હસ્તે થશે. ત્યારે વડાપ્રધાન મોદી માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રામ જન્મભૂમિ પરિસર અને આસપાસના વિસ્તારને રેડ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે. રામજન્મભૂમિ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થાની કમાન SPGએ સંભાળી લીધી છે. ત્યારે વડાપ્રધાન મોદી પણ અયોધ્યા માટે રવાના થઈ ગયા છે અને થોડા સમયમાં જ અયોધ્યા પહોંચી રામમંદિરનું ભૂમિપૂજન કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:43 am, Wed, 5 August 20