PM મોદીએ સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલનું કર્યુ ઉદ્ઘાટન, વાંચો પ્રોજેક્ટની ખાસિયત

|

Sep 21, 2020 | 10:34 AM

વડાપ્રધાન મોદીએ સબમરીન ઓપ્ટીકલ ફાઈબર કેબલ (OFC)નું ઉદ્ઘાટન કર્યુ. આ ફાઈબર કેબલ દરિયા દ્વારા ચેન્નાઈ અને અંદમાન નિકોબાર દ્વીપની રાજધાની પોર્ટ બ્લેયરને (Port Blair) જોડશે. #Delhi – PM Narendra Modi inaugurates via video conferencing the submarine Optical Fibre Cable (OFC) connecting Chennai and Port Blair.@narendramodi #TV9News pic.twitter.com/piprhmUpYZ Web Stories View more કથાકાર જયા કિશોરીએ જણાવી […]

PM મોદીએ સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલનું કર્યુ ઉદ્ઘાટન, વાંચો પ્રોજેક્ટની ખાસિયત

Follow us on

વડાપ્રધાન મોદીએ સબમરીન ઓપ્ટીકલ ફાઈબર કેબલ (OFC)નું ઉદ્ઘાટન કર્યુ. આ ફાઈબર કેબલ દરિયા દ્વારા ચેન્નાઈ અને અંદમાન નિકોબાર દ્વીપની રાજધાની પોર્ટ બ્લેયરને (Port Blair) જોડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

શું છે આ પ્રોજેક્ટ?

ડિસેમ્બર 2018માં વડાપ્રધાન મોદીએ આ પ્રોજેક્ટનો પાયો નાખ્યો હતો. પ્રોજેક્ટ હેઠળ લગભગ 2,300 કિલોમીટર ફાઈબર કેબલ લિંક બનાવવામાં આવ્યા છે. આ ફાઈબર માત્ર સિસ્ટમથી ચેન્નાઈ અને પોર્ટ બ્લેયર 2*200 ગીગીબાઈટ પ્રતિ સેકન્ડની બેન્ડવિડ્થ આવશે. તેના દ્વારા મળનારા ઈન્ટરનેટની સ્પીડ એટલી ફાસ્ટ હશે કે 4K ક્વોલિટીમાં 160 GBની કોઈ પણ મૂવી 3થી 4 સેકેન્ડમાં ડાઉનલોડમાં થઈ જશે. દરિયામાં એક ખાસ પ્રકારે જહાજોથી આ ફાઈબર નાખવામાં આવે છે. આ જહાજ 2000 કિલોમીટર લાંબો ફાઈબર લઈ જવામાં સક્ષમ હોય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 7:57 am, Mon, 10 August 20

Next Article