PM modi speech Breaking: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામા ગાયું અમિતાભ બચ્ચનનું આ ગીત, જુઓ Video

|

Aug 10, 2023 | 7:48 PM

PM નરેન્દ્ર મોદી આજે લોક સભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા ત્યારે સમગ્ર વિપક્ષના નેતા સંસદમાં ઉભા થઈને વિરોધ કર્યો હતો. જોકે આ વચ્ચે PM એ અમિતાભ બચ્ચનનું એક ગીત ગાયું હતું. જેને લઈ વાતાવરણ એક અલગ જ માહોલ ઊભો થયો હતો.

PM modi speech Breaking: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામા ગાયું અમિતાભ બચ્ચનનું આ ગીત, જુઓ Video

Follow us on

PM નરેન્દ્ર મોદી આજે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા ત્યારે સમગ્ર વિપક્ષના નેતા સંસદમાં ઉભા થઈને વિરોધ કર્યો હતો. જોકે આ વચ્ચે PM એ અમિતાભ બચ્ચનનું એક ગીત ગાયું હતું. જેને લઈ વાતાવરણ એક અલગ જ માહોલ ઊભો થયો હતો. જુઓ PM મોદી કઈ રીતે આ ગીત લોક સભામાં રજૂ કર્યું હતું.

 

આજનું રાશિફળ તારીખ : 10-01-2025
સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો

આ ગીતનો મતલબ થાય છે કે જ્યારે કોઈ મુશ્કેલીમાં પડે છે તો તે વિચારે છે કે મને કોઈ એક સહારો પણ મળશે અને આ વચ્ચે તેને કંઈક મળી શકે છે જે તેના માટે ખૂબ જ ફાયદાકારક છે. મતલબ કે જો તે નાનું બાળક પણ જુએ તો તે બાળક પાસેથી પણ આશા રાખવા લાગે છે કે તે મને બચાવશે. આ કારણોસર, તે બાળકનો આધાર પણ તે વ્યક્તિ માટે ઘણો બની જાય છે, પછી ભલે તે તે બાળકને કેવી રીતે સાચવવું તે જાણતો ન હોય. PM એ આ ગીત લોક સભામાં ગાયું અને સમગ્ર મામલો કઈક અલગ જ વાતાવરણમાં પહોંચી ગયુ હતું.

સાંભળો આ ગીત

 

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:29 pm, Thu, 10 August 23

Next Article