PM મોદીને જાનથી મારી નાંખવાની ધમકી મળી, NIAને મળેલા ઈમેલ બાદ તપાસ શરુ

|

Apr 01, 2022 | 2:16 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈ-મેલ મળ્યો છે.ઈ-મેલ મુજબ હુમલાની યોજના તૈયાર કરવામાં આવી છે ઈ- મેલમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિએ ઈ-મેલ લખ્યો છે તેના ઘણા આતંકવાદીઓ સાથે પણ સંબંધ છે.

PM મોદીને જાનથી મારી નાંખવાની ધમકી મળી, NIAને મળેલા ઈમેલ બાદ  તપાસ  શરુ
PM Modi receives death threats

Follow us on

PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે,નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની મુંબઈ શાખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈ-મેલ મળ્યો છે.નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની મુંબઈ શાખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈ-મેલ મળ્યો છે. NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) એ હવે આ વિગતો અન્ય એજન્સીઓને મોકલી છે.

મેલમાં લખવામાં આવ્યું છે કે વડાપ્રધાન પર 20 કિલો (RDX)થી હુમલો કરવાની યોજના છે.

નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી

જે ઈમેલ આઈડી પરથી મેઈલ આવ્યો છે તેની સઘન તપાસ ચાલી રહી છે આ ઈમેલ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની મુંબઈ શાખામાં પહોંચ્યો હતો

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી

 

 

 

 આ પણ વાંચો : Coronavirus in Delhi: હવે દિલ્હીવાસીઓને ફરજીયાત માસ્ક પહેરવામાંથી મુક્તિ, દંડમાં પણ રાહત, DDMA બેઠકમાં લેવાયો નિર્ણય

Published On - 1:48 pm, Fri, 1 April 22

Next Article