PM Modi in Varanasi : દશાશ્વમેધ સહિત 84 ઘાટ દીવાઓથી પ્રગટ્યા, PM મોદીએ ક્રુઝ પર ‘ગંગા આરતી’ નિહાળી

કાશીમાં પીએમ મોદીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું છે. તેમણે ગંગા આરતીમાં પણ હાજરી આપી હતી. તેમની સાથે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા.

PM Modi in Varanasi : દશાશ્વમેધ સહિત 84 ઘાટ દીવાઓથી પ્રગટ્યા, PM મોદીએ ક્રુઝ પર ગંગા આરતી નિહાળી
PM Modi in Varanasi: 84 ghats including Dashaswamedh lit by lamps, PM Modi watches 'Ganga Aarti' on cruise
| Edited By: | Updated on: Dec 13, 2021 | 8:07 PM