USISPF સમિટમાં ઓનલાઈન જોડાયા વડાપ્રધાન મોદી, કહી આ મોટી વાત

|

Sep 19, 2020 | 2:05 PM

યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમના ત્રીજા વાર્ષિક નેતૃત્વ શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ભાગ લીધો. આ દરમિયાન તેમને કહ્યું કે વર્તમાન સ્થિતિ એક નવી માનસિકતાની માગ કરે છે. એક માનસિકતા જેનો દષ્ટિકોણ વિકાસ માટે માનવ કેન્દ્રીત હોય. વડાપ્રધાને વધુમાં કહ્યું કે ભારત પહેલો એવો દેશ હતો, જેને સૌથી પહેલા માસ્કનો ઉપયોગ અને ફેસ કવર […]

USISPF સમિટમાં ઓનલાઈન જોડાયા વડાપ્રધાન મોદી, કહી આ મોટી વાત

Follow us on

યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમના ત્રીજા વાર્ષિક નેતૃત્વ શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ભાગ લીધો. આ દરમિયાન તેમને કહ્યું કે વર્તમાન સ્થિતિ એક નવી માનસિકતાની માગ કરે છે. એક માનસિકતા જેનો દષ્ટિકોણ વિકાસ માટે માનવ કેન્દ્રીત હોય. વડાપ્રધાને વધુમાં કહ્યું કે ભારત પહેલો એવો દેશ હતો, જેને સૌથી પહેલા માસ્કનો ઉપયોગ અને ફેસ કવર કરવા માટે એક હેલ્થ મેજરની જેમ લીધું, સૌથી પહેલા સોશિયલ ડિસ્ટન્સ માટે પબ્લિક અવેરનેસ કેમ્પેઈન ચલાવ્યા હતા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સમગ્ર કોરોના પીરિયડ દરમિયાન, લોકડાઉનના સમયે ભારત સરકારનો એક જ ઉદ્દેશ્ય હતો, ગરીબોની રક્ષા કરવી, 1.3 અરબ ભારતીયોનું એક જ મિશન છે. ‘આત્મનિર્ભર ભારત’ લોકલનું ગ્લોબલમાં વિલય છે. આ ભારતની તાકાતને ગ્લોબલ ફોર્સ મલ્ટીપ્લાયરના રૂપમાં સુનિશ્ચિત કરે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 5:13 pm, Thu, 3 September 20

Next Article