કેમ સ્ટેજ પર વડાપ્રધાન મોદી મહિલાને પગે લાગ્યા, વાયરલ થઈ રહ્યો છે VIDEO

|

Jan 16, 2021 | 3:18 PM

કર્ણાટકના તુમકુરમાં એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ કંઈક એવુ કર્યુ કે જેનાથી વડાપ્રધાને લોકોને વિચારવા માટે મજબૂર કરી દીધા. આ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર એવોર્ડ આપતી વખતે વડાપ્રધાન આગળ વધીને એક મહિલાના પગે ઝુકી ગયા, જે જોઈને લોકો હેરાન થઈ ગયા. એવોર્ડ મેળવનારી એક મહિલા વડાપ્રધાનને પગે લાગવા જઈ રહી હતી પણ મહિલાને રોકીને વડાપ્રધાન […]

કર્ણાટકના તુમકુરમાં એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ કંઈક એવુ કર્યુ કે જેનાથી વડાપ્રધાને લોકોને વિચારવા માટે મજબૂર કરી દીધા. આ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર એવોર્ડ આપતી વખતે વડાપ્રધાન આગળ વધીને એક મહિલાના પગે ઝુકી ગયા, જે જોઈને લોકો હેરાન થઈ ગયા. એવોર્ડ મેળવનારી એક મહિલા વડાપ્રધાનને પગે લાગવા જઈ રહી હતી પણ મહિલાને રોકીને વડાપ્રધાન મોદી આગળ આવી મહિલાને પગે લાગ્યા હતા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વડાપ્રધાન મોદી 2 દિવસના કર્ણાટકના પ્રવાસ પર છે. ત્યાં ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ સ્કીમનો ત્રીજો હપ્તો ચૂકવ્યો. સ્ટેજ પરથી જ તેમને ટેબ્લેટ પર બટન દબાવી આ રકમ ખેડૂતોના ખાતામાં જમા કરી. સાથે જ આ કાર્યક્રમમાં એક સાથે દેશના 6 કરોડ ખેડૂતના પરિવારના ખાતામાં 12 હજાર કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:21 am, Fri, 3 January 20

Next Video