Gujarati NewsNationalPm modi arrives at the 10th century hanuman garhi temple on arrival in ayodhya ram mandir bhumi poojan hanuman garhi mandir ma pochya pm modi thodi var ma ram janmbhumi pohchse
અયોધ્યામાં પ્રસ્તાવિત રામમંદિર માટે ‘ભૂમિપૂજન’ આજે બપોરે 12.30 વાગ્યે શરૂ થશે. જેમાં વડાપ્રધાન મોદી શિલાન્યાસ કરશે. વડાપ્રધાન મોદી અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે પહોંચ્યા અને પૂજા કરી. થોડીવારમાં તે રામજન્મભૂમિ જશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર […]
અયોધ્યામાં પ્રસ્તાવિત રામમંદિર માટે ‘ભૂમિપૂજન’ આજે બપોરે 12.30 વાગ્યે શરૂ થશે. જેમાં વડાપ્રધાન મોદી શિલાન્યાસ કરશે. વડાપ્રધાન મોદી અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે પહોંચ્યા અને પૂજા કરી. થોડીવારમાં તે રામજન્મભૂમિ જશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો