Photos : જાણો એવા સ્થળો વિશે જ્યાં ફોટોગ્રાફ લેવાની મનાઈ છે, જો પકડાશો તો તમારે ભારે દંડ ભરવો પડશે !

|

Aug 08, 2021 | 4:00 PM

આજકાલ સોશિયલ મીડિયાના વધતા જતા ટ્રેન્ડ વચ્ચે આપણે જ્યાં પણ જઈએ છીએ, ત્યાં ફોટોઝ લેવાનું શરૂ કરીએ છીએ. પરંતુ કેટલાક પર્યટન સ્થળો એવા છે કે,જ્યાં તમારે ફોટા ક્લિક કરવા માટે પૈસા ચૂકવવા પડે છે. ઉપરાંત કેટલાક સ્થળો એવા છે કે, જ્યાં તસવીર લેવા પર પ્રતિબંધ હોય છે. આવો જાણીએ એવી કેટલીક જગ્યાઓ વિશે જ્યાં તસવીર લેવા પર પ્રતિબંધ છે.

1 / 5
Westminster Abbey-લંડનમાં આવેલા આ ચર્ચમાં ફોટા ક્લિક કરવા પર પ્રતિબંધ છે. ફોટોગ્રાફ્સથી ચર્ચની અખંડિતતાને નુકશાન પહોંચતુ હોવાના કારણે પ્રતિબંધ મુકવામાં આવે છે.

2 / 5
Valley Of The Kings-જેઓ આ કબરો અને ઇજિપ્તના સ્મારકોની મુલાકાત લે છે,ત્યારે પ્રવેશ  દરમિયાન તેમની તપાસ કરવામાં આવે છે. જો કોઈ અહીં કેમેરા સાથે પકડાય, તો તેની પાસેથી લગભગ 9 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે.

3 / 5
Jewel House-ઇંગ્લેન્ડના જ્વેલ હાઉસમાં તસવીર લેવા પર પ્રતિબંધ છે. અહીં લોકો પર નજર રાખવા માટે 100 સીસીટીવી કેમેરા(CCTV) લગાવવામાં આવ્યા છે.

4 / 5
Taj Mahal-વિશ્વની સાત અજાયબીઓમાં આગ્રાના તાજમહેલનો સમાવેશ થાય છે.પરંતુ અહીંયા પણ ફોટોગ્રાફ લેવાની મનાઈ છે.

5 / 5
Sistine Chapel-ઇટાલીના આ ચર્ચનું રિનોવેશન જાપાનની એક ટેલિવિઝન નેટવર્ક કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યુ હતુ.ત્યારે શરત મુકવામાં આવી હતી કે,અહીંયા ફોટો અને વીડિયોગ્રાફી કરી શકાશે નહિ.

Next Photo Gallery