પાકિસ્તાનના F-16 ફાયટર પ્લેનને ભારતના સુખોઈ-30 અને મિરાજે ભગાડયા

|

Apr 01, 2019 | 2:54 PM

ભારતીય વાયુ સેનાએ સરહદ પર વધુ એક વખત પાકિસ્તાનની નાપાક હરકતને રોકી લીધી છે. રવિવારની મોડી રાતે પાકિસ્તાને ભારતીય વાયુ સીમામાં પોતાના F-16 ફાઈટર પ્લેટનને પંજાબ ની સરહદ પર મોકલ્યું હતું.  રાતના 3 વાગ્યાની આસપાસ પાકિસ્તાનના 4 ફાઈટર પ્લેન F-16ની ગતિવિધી ભારતીય સૈન્યના રડારમાં જોવા મળી હતી. પંજાબના ખેમકરણ સરહદની પાસે પાકિસ્તાનના 4 ફાઈટર પ્લેન […]

પાકિસ્તાનના F-16 ફાયટર પ્લેનને ભારતના સુખોઈ-30 અને મિરાજે ભગાડયા

Follow us on

ભારતીય વાયુ સેનાએ સરહદ પર વધુ એક વખત પાકિસ્તાનની નાપાક હરકતને રોકી લીધી છે. રવિવારની મોડી રાતે પાકિસ્તાને ભારતીય વાયુ સીમામાં પોતાના F-16 ફાઈટર પ્લેટનને પંજાબ ની સરહદ પર મોકલ્યું હતું. 

રાતના 3 વાગ્યાની આસપાસ પાકિસ્તાનના 4 ફાઈટર પ્લેન F-16ની ગતિવિધી ભારતીય સૈન્યના રડારમાં જોવા મળી હતી. પંજાબના ખેમકરણ સરહદની પાસે પાકિસ્તાનના 4 ફાઈટર પ્લેન ઉડી રહ્યાં હતાં.

જેથી ભારતીય સૈન્યએ ત્વરીત કાર્યવાહી કરી અને પાકિસ્તાની ફાઈટર પ્લેનને પાછા ખસેડવા માટે સુખોઈ -30 અને મિરાજ ફાઈટર પ્લેનને મોકલ્યા હતાં. ભારતની ત્વરીત કાર્યવાહી જોતા પાકિસ્તાને પોતાના પ્લેન પાછા પોતાની સરહદમાં બોલાવી લીધા હતાં.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

TV9 Gujarati

 

પાકિસ્તાની ફાઈટર પ્લેન સર્વેલન્સ ડ્રોન સાથે ઉડી રહ્યાં હતાં. પાકિસ્તાની વિમાનોનો ઈરાદો સંવેદનશીલ વિસ્તારોમાં ભારતીય સૈન્યની હાજરી ચકાસવાનો હતો. પરંતુ ભારતીય વાયુ સેનાએ સતર્કતા દાખવીને સુખોઈ અને મિરાજની મદદથી પાકિસ્તાની ફાઈટર પ્લેનને પાછા ધકેલી દીધા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:49 pm, Mon, 1 April 19

Next Article