દેશમાં શરૂ થશે કોરોના વેક્સિનના બીજા-ત્રીજા ફેઝનું ક્લિનિકલ ટ્રાયલ, DGCIએ આપી મંજૂરી

|

Sep 21, 2020 | 12:49 PM

દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી સતત 50 હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે. તેની વચ્ચે કોરોના વેક્સીન વિકસિત થવા પર પણ દેશ-દુનિયામાં ખુબ ઝડપથી કામ ચાલી રહ્યું છે. Web Stories View more દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને […]

દેશમાં શરૂ થશે કોરોના વેક્સિનના બીજા-ત્રીજા ફેઝનું ક્લિનિકલ ટ્રાયલ, DGCIએ આપી મંજૂરી

Follow us on

દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી સતત 50 હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે. તેની વચ્ચે કોરોના વેક્સીન વિકસિત થવા પર પણ દેશ-દુનિયામાં ખુબ ઝડપથી કામ ચાલી રહ્યું છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે DGCIએ સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાને કોરોના વેક્સીનના ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી આપી દીધી છે. સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાને ઓક્સફોર્ડ યૂનિવર્સિટીની કોરોના વેક્સીન Astra Zenecaનું બીજા અને ત્રીજા ફેઝનું ક્લિનિકલ ટ્રાયલ કરવાની મંજૂરી મળી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ગયા મહિને બ્રિટેનની ઓક્સફોર્ડ યૂનિવર્સિટીની કોરોના વેક્સીનનું પ્રથમ અને બીજુ હ્યુમન ટ્રાયલ સફળ રહ્યું હતું. બ્રાઝિલમાં કરવામાં આવેલા હ્યુમન ટ્રાયલના સારા પરિણામ મળ્યા છે. એપ્રિલ મહિનામાં તેના પ્રથમ ફેઝનું હ્યુમન ટ્રાયલ શરૂ થયું હતું. આ દરમિયાન 1,112 લોકો પર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું. આ વેક્સીનના ત્રીજા ફેઝનું ટ્રાયલ સાઉથ આફ્રિકા અને બ્રાઝિલમાં કરવામાં આવ્યું. હવે ભારતમાં ત્રીજા ફેઝનું હ્યુમન ટ્રાયલ શરૂ થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 3:03 pm, Mon, 3 August 20

Next Article