કોરોના વાઈરસના કારણે 56,000થી વધારે ભારતીયોએ છોડ્યો આ દેશ

|

Sep 21, 2020 | 12:46 PM

કોરોના વાઈરસના સંક્રમણને લઈ 56,000થી વધારે એવા ભારતીય પ્રવાસી ઓમાનને છોડીને ચાલ્યા ગયા છે. જે વર્ષોથી ઓમાનમાં રહેતા હતા. કોરોનાની અસર સીધી તેમના રોજગાર પર પડી છે, તેવો એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર […]

કોરોના વાઈરસના કારણે 56,000થી વધારે ભારતીયોએ છોડ્યો આ દેશ

Follow us on

કોરોના વાઈરસના સંક્રમણને લઈ 56,000થી વધારે એવા ભારતીય પ્રવાસી ઓમાનને છોડીને ચાલ્યા ગયા છે. જે વર્ષોથી ઓમાનમાં રહેતા હતા. કોરોનાની અસર સીધી તેમના રોજગાર પર પડી છે, તેવો એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો.

ફાઈલ ફોટો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઓમાનમાં ભારતીય દૂતાવાસના સચિવ અનુજ સ્વરૂપે જણાવ્યું કે 9 મેથી ખાડી દેશમાં શરૂ થયેલા વંદે ભારત મિશન હેઠળ અત્યારે કુલ 105 ફ્લાઈટ્સને ઓપરેટ કરવામાં આવ્યા, જેનાથી 18,000થી વધારે ભારતીય નાગરિક દેશમાં પરત આવ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સચિવ અનુજ સ્વરૂપે વધુમાં કહ્યું કે આ સિવાય સામાજિક સંગઠનો અને અલગ-અલગ અન્ય સંગઠનોની 216 ચાર્ટર ફ્લાઈટસ દ્વારા 38,000થી વધારે ભારતીય નાગરિક દેશમાં પરત આવ્યા છે. હવે આપણે વંદે ભારત મિશનના પાંચમાં તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છે. ઓગસ્ટની શરૂઆતીમાં ભારતના અલગ-અલગ રાજ્યો માટે કુલ 19 ફ્લાઈટ્સ નક્કી કરવામાં આવી છે. દૂતાવાસને મળેલા રજીસ્ટ્રેશન મુજબ ફ્લાઈટ્સ નક્કી કરવામાં આવી છે અને અમે ભારતીય નાગરિકોને મુસાફરોને સુવિધા આપવાની ચાલુ રાખીશું.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 5:22 pm, Mon, 3 August 20

Next Article