
દેશમાં આત્મનિર્ભર ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને તેના અંતર્ગત સતત 3 દિવસથી અલગ અલગ સેક્ટર માટે જાહેરાત કરવામાં આવી રહી છે. 20 લાખ કરોડ રુપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી છે અને તેને અલગ અલગ સેક્ટરમાં ફાળવવામાં આવી રહ્યું છે. નિર્મલા સિતારમણે આજે ચોથા દિવસે પણ પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપતાં કહ્યું કે સમગ્ર વિશ્વ માટે ભારત રોકાણની પ્રથમ પસંદ છે. કેન્દ્ર સરકાર માળખાકીય સુધારા થાય તેના પર ભાર મુકી રહી છે. દેશમાં રોકાણ લાવવાનું છે અને રોજગારી પણ વધારવાની છે. આજે નવા 8 સેક્ટર માટે જાહેરાત કરવામાં આવી છે. 8 સેક્ટરમાં કોલસો, ખનીજ, ડિફેન્સ પ્રોડક્શન, એરપોર્ટ, એરસ્પેસ મેનેજમેન્ટ, પાવર ડિસ્ટ્રીબ્યુટેશન કંપની અને અણુઉર્જા માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જાણો આજે કઈ કઈ મોટી જાહેરાત કરવામાં આવી?
Govt will introduce competition, transparency, and private sector participation in the Coal Sector through revenue sharing mechanism instead of the regime of fixed rupee/tonne: Finance Minister Nirmala Sitharaman. @nsitharaman #EconomicPackage #TV9News pic.twitter.com/EnCpWIOr1K
— tv9gujarati (@tv9gujarati) May 16, 2020
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 12:00 pm, Sat, 16 May 20