ઓનલાઈન કે ઓફલાઈન સરળતાથી કરો FASTagની ખરીદી, જાણો સંપૂર્ણ પ્રક્રિયા! જુઓ VIDEO

|

Jan 16, 2021 | 3:36 PM

કેન્દ્ર સરકારે તમામ ખાનગી અને વ્યાવસાયિક વાહનો માટે FASTag ફરજિયાત બનાવ્યું છે. FASTag વગરના વાહનોએ ટોલ પ્લાઝા પર ડબલ ટોલ ચૂકવવો પડશે. FASTag દ્વારા ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામ ઘટાડવા સરકાર ઈચ્છે છે. તો, ચાલો જાણીએ કે FASTagની ખરીદી કેવી રીતે કરી શકાય છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો    […]

કેન્દ્ર સરકારે તમામ ખાનગી અને વ્યાવસાયિક વાહનો માટે FASTag ફરજિયાત બનાવ્યું છે. FASTag વગરના વાહનોએ ટોલ પ્લાઝા પર ડબલ ટોલ ચૂકવવો પડશે. FASTag દ્વારા ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામ ઘટાડવા સરકાર ઈચ્છે છે. તો, ચાલો જાણીએ કે FASTagની ખરીદી કેવી રીતે કરી શકાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રાહતના સમાચાર, માર્કેટિંગ યાર્ડમાં મજૂરો અને વેપારીઓ વચ્ચે સમાધાન

Published On - 12:19 pm, Mon, 27 January 20

Next Video