Independence Day : આજે માત્ર ભારત જ નહિ, આ દેશોનો પણ છે સ્વતંત્રતા દિવસ, જુઓ Photos

|

Aug 15, 2021 | 1:19 PM

15 ઓગસ્ટ 1947ના રોજ ભારત સ્વતંત્ર થયું હતુ, ત્યારથી દર વર્ષે આ દિવસની સ્વાતંત્ર્ય દિવસ(Independence Day)તરીકે ઉજવણી કરવામાં આવે છે. પરંતુ, શું તમે જાણો છો કે ભારત સાથે ઘણા દેશોને પણ 15 ઓગસ્ટના રોજ આઝાદી મળી હતી.

1 / 5
આજે સમગ્ર ભારત 75 મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. સોશિયલ મીડિયાથી લઈને વ્યક્તિગત સંદેશાઓ સુધી દરેક વ્યક્તિ સ્વતંત્રતાના આ તહેવાર પર એકબીજાને અભિનંદન આપી રહ્યા છે. આપને જણાવવું રહ્યું કે,15 ઓગસ્ટ 1947 માં ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી અને ભારત એક સ્વતંત્ર દેશ તરીકે જાણીતું બન્યું. પરંતુ, શું તમે જાણો છો કે સ્વતંત્રતા દિવસ માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વના અન્ય દેશોમાં પણ ઉજવવામાં આવે છે. આ દેશોને પણ 15 ઓગસ્ટના રોજ આઝાદી મળી હતી. ત્યારે જાણો આ યાદીમાં કયા દેશોના નામ સામેલ છે.

2 / 5
રિપબ્લિક ઓફ કોંગો - 15 ઓગસ્ટના રોજ આ દેશમાં "Congolese National Day"ના રૂપમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.આપને જણાવી દઈએ કે,આ દેશને 15 ઓગસ્ટ 1960માં આઝાદી મળી હતી.આ દેશ 80 વર્ષ બાદ ફ્રાંચની ગુલામીમાંથી મુક્ત થયો હતો.

3 / 5
દક્ષિણ કોરિયા અને ઉતર કોરિયા -આ દેશમાં Gwangbokjeol ના રૂપમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.આ દેશને જાપાની કોલિનેજેશનથી આઝાદી મળી હતી.તેથી તેને National Liberation Day of Korea પણ કહેવામાં આવે છે.

4 / 5
બહેરીન -  15 ઓગસ્ટ 1971 માં બહેરીને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી.ત્યારે બહેરીન પણ 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે.

5 / 5
Liechtenstein- 15 ઓગસ્ટના રોજ Liechtenstein પણ  રાષ્ટ્રીય દિવસ તરીકે આ દિવસની ઉજવણી કરે છે.

Published On - 1:16 pm, Sun, 15 August 21

Next Photo Gallery