સિંહને ‘Panthera Leo’ કહે છે અને રીંછને ‘Ursidae’ કહે છે, જાણો પ્રાણીઓના Scientific Names શું છે ?

આપણે લોકલ ભાષામાં લગભગ બધા પ્રાણીઓના નામ જાણીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે પ્રાણીઓના વૈજ્ઞાનિક (Scientific) નામો પણ છે. જે આ નામોથી સાવ જુદા છે.

| Edited By: | Updated on: May 24, 2021 | 8:09 PM
4 / 5
રીંછનું વૈજ્ઞાનિક નામ 'ઉરસીડે (Ursidae)' છે. રીંછને (Bear Scientific Name) ભાલુ પણ કહેવામાં આવે છે. રીંછ વિશ્વના વિવિધ દેશોમાં જોવા મળે છે. ધ્રુવીય રીંછ મોટે ભાગે માંસ અને માછલી ખાય છે, રીંછની છ જાતિઓ સર્વભક્ષી છે, જે માંસ અને વનસ્પતિ બંને ખાય છે.

5 / 5
ડુક્કરનું વૈજ્ઞાનિક નામ 'સુસ્પ્રોકા ડોમેસ્ટિકા (Susphroca domestica)' (Pig Scientific Name) છે. વિશ્વભરના ડુક્કરમાં જંગલી ડુક્કર અને પાલતુ ડુક્કર આમ બે પ્રકારના છે. આ પ્રાણી ઘણા દેશોમાં પણ જોવા મળે છે, ઘણી જગ્યાએ તેનું માંસ પણ ખૂબ ખાવામાં આવે છે, જેમાં ચીન પણ ડુક્કરનું માંસ ખાવામાં આગળ છે.