કોરોના વાઈરસના લીધે ભારતમાં પ્રથમ મોત, કર્ણાટકના 76 વર્ષના વ્યક્તિએ તોડ્યો દમ

|

Mar 16, 2020 | 10:56 AM

કોરોના વાઈરસના લીધે ભારતમાં પ્રથમ મોતની પુષ્ટી થઈ છે. ભારતમાં કોરોના વાઈરસના લીધે મોતનો આ પ્રથમ કિસ્સો છે. આ મોત કર્ણાટકના કલબુર્ગી ખાતે થઈ છે. મૃતક વ્યક્તિની ઉંમર 76 વર્ષ જાણવા મળી રહી છે. દેશમાં અત્યારસુધી 74 કોરોના વાઈરસના કેસ નોંધાયા છે. Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ […]

કોરોના વાઈરસના લીધે ભારતમાં પ્રથમ મોત, કર્ણાટકના 76 વર્ષના વ્યક્તિએ તોડ્યો દમ
તસવીર પ્રતિકાત્મક છે.

Follow us on

કોરોના વાઈરસના લીધે ભારતમાં પ્રથમ મોતની પુષ્ટી થઈ છે. ભારતમાં કોરોના વાઈરસના લીધે મોતનો આ પ્રથમ કિસ્સો છે. આ મોત કર્ણાટકના કલબુર્ગી ખાતે થઈ છે. મૃતક વ્યક્તિની ઉંમર 76 વર્ષ જાણવા મળી રહી છે. દેશમાં અત્યારસુધી 74 કોરોના વાઈરસના કેસ નોંધાયા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ પણ વાંચો :   દિલ્હીમાં કોરોના વાઈરસના લીધે સિનેમા હોલ-સ્કૂલ બંધ, કેજરીવાલ સરકારે લીધો નિર્ણય

ભારતમાં કોરોના વાઈરસના લીધે વીઝા રદ કરી દેવાયા છે. આ સિવાય દિલ્હીમાં તો સિનેમા ઘરો પણ બંધ કરી દેવાયા છે. ભારતમાં કુલ 56 ભારતીય વ્યક્તિઓને કોરોના પોઝિટીવ છે જ્યારે અન્ય વ્યક્તિએ વિદેશી છે. આ તમામને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે અને તેની સારવાર કરાઈ રહી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:20 pm, Thu, 12 March 20

Next Article