Jawaharlal Nehru death anniversary: જવાહરલાલ નેહરુના જીવનશૈલીના જુઓ કેટલાક ફોટો

ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નહેરૂની (jawaharlal nehru ) પુણ્યતિથી છે. ત્યારે નહેરુના વૈભવી જીવન અને અંગત જીવનશૈલી વિશે કેટલાક ફોટો જુઓ

| Edited By: | Updated on: May 27, 2022 | 7:50 PM
4 / 7

આ ફોટોમાં જવાહરલાલ નહેરુ ધુમ્રપાન કરતા નજરે પડે છે. એવું કહેવાય છેકે જવાહરલાલ નહેરુ ધુમ્રપાનના શોખીન હતા.

5 / 7

મૃણાલીની સારાભાઈને 1948માં દિલ્હીમાં પરફોર્મન્સ બાદ અભિનંદન આપતા સમયનો ફોટો છે. નેહરુને વિક્રમ સારાભાઇના પરિવાર સાથે  ઘરોબો હતો.

6 / 7

જ્હોન એફ કેનેડીએ 1962માં ભારતની મુલાકાત લીધી હતી. આ ફોટોમાં, નેહરુએ જહોન કેનેડીના પત્ની  જેક્વેલિન કેનેડીને “તિલક” કરી રહ્યા છે.

7 / 7

ફોટોમાં નેહરુ ધૂમ્રપાન કરી રહ્યા હોવાનું દેખાય છે. જેમાં ભારતના પ્રથમ BOAC ફ્લાઇટમાં બ્રિટીશ ડેપ્યુટી હાઇ કમિશનરની પત્ની, શ્રીમતી સિમોન માટે સિગારેટ સળગાવા માટે લાઇટર પેટાવતા નજરે પડે છે.

Published On - 7:01 pm, Fri, 27 May 22