Jammu Kashmir DDC Election Results 2020 LIVE Updates : જમ્મુ કાશ્મિર ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણીના પરિણામ

|

Dec 22, 2020 | 7:33 PM

જમ્મૂ-કાશ્મીરને (JAMMU KASHMIR) વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 નાબુદ  થયા બાદ સૌપ્રથમવાર ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (DDC)ની ચૂંટણી યોજાઈ હતી. સ્થાનિક સ્વરાજય સંસ્થાની 280 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામ ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. 28 નવેમ્બરથી 6 તબક્કામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (DDC)ની યોજાયેલી ચૂંટણીમા 51% મતદાન થવા પામ્યુ હતુ. જેમાં કાશ્મીર (KASHMIR) વિસ્તારમાં ઓછુ […]

Jammu Kashmir DDC Election Results 2020 LIVE Updates : જમ્મુ કાશ્મિર ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણીના પરિણામ

Follow us on

જમ્મૂ-કાશ્મીરને (JAMMU KASHMIR) વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 નાબુદ  થયા બાદ સૌપ્રથમવાર ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (DDC)ની ચૂંટણી યોજાઈ હતી. સ્થાનિક સ્વરાજય સંસ્થાની 280 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામ ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. 28 નવેમ્બરથી 6 તબક્કામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (DDC)ની યોજાયેલી ચૂંટણીમા 51% મતદાન થવા પામ્યુ હતુ. જેમાં કાશ્મીર (KASHMIR) વિસ્તારમાં ઓછુ અને જમ્મુ (JAMMU)વિસ્તારમાં વધુ મતદાન થવા પામ્યુ હતુ. જેના પરિણામ આજે જાહેર થશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 22 Dec 2020 07:32 PM (IST)

    ગ્રુપકાર ગઠબંધન 115, ભાજપ 67, કોંગ્રેસ 24 અને અન્ય 63 બેઠક પર આગળ

    • જમ્મુ કાશ્મીરમાં (JAMMU KASHMIR) ડીસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કાઉન્સીલની (DDC) યોજાયેલી ચૂંટણીના જમ્મુ કાશ્મિરના રાજકીય પક્ષોએ ભેગા થઈને રચેલા ગુપકાર જૂથ 115 બેઠક પર આગળ છે તો  ભાજપ 67 બેઠક સાથે પાછળ રહી ગયો છે. કોંગ્રેસ 24 બેઠક, અન્ય 63 બેઠક પર આગળ છે.

      કોણ કેટલી બેઠકો પર આગળ

      ગુપકાર- 115

      બીજેપી- 67

      કોંગ્રેસ-24

      અન્ય- 63

  • 22 Dec 2020 04:17 PM (IST)

    ગ્રુપકાર ગઠબંધન 94 અને ભાજપ 56 અન્ય 65 બેઠક પર આગળ

    જમ્મુ કાશ્મીરમાં (JAMMU KASHMIR) ડીસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કાઉન્સીલની (DDC) યોજાયેલી ચૂંટણીના જમ્મુ કાશ્મિરના રાજકીય પક્ષોએ ભેગા થઈને રચેલા ગુપકાર જૂથ 94 બેઠક પર આગળ છે તો  ભાજપ 56 બેઠક સાથે પાછળ રહી ગયો છે. કોંગ્રેસ 23 બેઠક, અન્ય 65 બેઠક પર આગળ છે.

    કોણ કેટલી બેઠકો પર આગળ

    ગુપકાર- 94

    બીજેપી- 56

    કોંગ્રેસ-23

    અન્ય- 65


  • 22 Dec 2020 01:14 PM (IST)

    ગુપકાર ગઠબંધન 77 બેઠક પર ભાજપ 50 બેઠક પર આગળ

    જમ્મુ કાશ્મીરમાં (JAMMU KASHMIR) ડીસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કાઉન્સીલની (DDC) યોજાયેલી ચૂંટણીના જમ્મુ કાશ્મિરના રાજકીય પક્ષોએ ભેગા થઈને રચેલા ગુપકાર જૂથ 77 બેઠક પર આગળ છે તો  ભાજપ 50 બેઠક સાથે પાછળ રહી ગયો છે. કોંગ્રેસ 21 બેઠક, JKAP 5, અન્ય 47 બેઠક પર આગળ છે.

    કોણ કેટલી બેઠકો પર આગળ

    ગુપકાર- 77

    બીજેપી- 50

    કોંગ્રેસ-21

    અન્ય- 47

    JKAP-5

  • 22 Dec 2020 01:05 PM (IST)

    ગુપકાર ગઠબંધન 58 બેઠક પર ભાજપ 49 બેઠક પર આગળ

    જમ્મુ કાશ્મીરમાં (JAMMU KASHMIR) ડીસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કાઉન્સીલની (DDC) યોજાયેલી ચૂંટણીના જમ્મુ કાશ્મિરના રાજકીય પક્ષોએ ભેગા થઈને રચેલા ગુપકાર જૂથ 58 બેઠક પર આગળ છે તો  ભાજપ 49 બેઠક સાથે પાછળ રહી ગયો છે. કોંગ્રેસ 18 બેઠક, JKAP 5, અન્ય 34 બેઠક પર આગળ છે.

    કોણ કેટલી બેઠકો પર આગળ

    ગુપકાર- 58

    બીજેપી- 49

    કોંગ્રેસ-18

    અન્ય- 34

    JKAP-5

  • 22 Dec 2020 11:00 AM (IST)

    નેશનલ કોન્ફરન્સને (NC) મળી પ્રથમ બેઠક

    ગુપકાર ગઠબંધનના નેશનલ કોન્ફરન્સ (NC) પાર્ટીના અફરોઝા બેગમ  યુએલબી બાંદીપૂરાના વોર્ડ નંબર 1ની બેઠક પરથી વિજેતા થયા છે. જમ્મુ કાશ્મિર ડીડીસી માટે કુલ 280 બેઠકો ઉપર મતદાન થયુ હતું.

     

  • 22 Dec 2020 10:19 AM (IST)

    ગુપકારને 11, બીજેપીને 9 બેઠકો પર સરસાઈ

    જમ્મુ કાશ્મીરમાં (JAMMU KASHMIR) ડીસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કાઉન્સીલની (DDC) યોજાયેલી ચૂંટણીના 30 બેઠકોના મળી રહેલા શરૂઆતી રૂઝાનમાં, જમ્મુ કાશ્મિરના રાજકીય પક્ષોએ ભેગા થઈને રચેલ ગુપકાર જૂથને સૌથી વધુ બેઠકો ઉપર આગળ છે. તો ભાજપ બીજા નંબરે આગળ ચાલી રહ્યો છે. કોંગ્રેસ અને અન્યો પણ કેટલીક બેઠકો ઉપર આગળ છે.

    કોણ કેટલી બેઠકો પર આગળ

    ગુપકાર- 11

    બીજેપી- 9

    કોંગ્રેસ-2

    અન્ય- 8

Published On - 9:11 am, Tue, 22 December 20