Wow !! IRCTC તમને 38 હજારમાં સંપૂર્ણ મેઘાલય Royal Enfield પર ફરવાની તક આપી રહી છે, જાણો તમામ વિગત

|

Sep 07, 2021 | 4:12 PM

જો તમે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો, ભારતીય રેલવે તમારા માટે એક ખાસ ટૂર પેકેજ લઇને આવી છે. IRCTC એ મેઘાલય ફરવા જવા માંગતા લોકો માટે આ પેકેજને જાહેર કર્યુ છે.

1 / 6
જો તમે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો, ભારતીય રેલવે તમારા માટે એક ખાસ ટૂર પેકેજ લઇને આવી છે. IRCTCએ મેઘાલય ફરવા જવા માંગતા લોકો માટે આ પેકેજને જાહેર કર્યુ છે.

2 / 6
6 રાત અને 7 દિવસના આ ટૂર પેકેજમાં તમે રાજ્યના વિવિધ પ્રવાસન શહેરો ફરી શક્શો. આ પ્રવાસન સ્થળોમાં શિલોંગ અને ચેરાપુંજી પણ સામેલ છે.

3 / 6
IRCTC ના અધિકારીના જણાવ્યા પ્રમાણે આ ટૂરની ખાસ વાત એ છે કે તમને વિવિધ સ્થળોએ ફરવા માટે રોયલ એન્ફિલ્ડ (Royal Enfield motorcycle) બાઇક આપવામાં આવશે.

4 / 6
આ ટૂર દરમિયાન તમને શિલોંગ, દાવકી અને ચેરાપુંજીની મુલાકાત લેવાની તક મળશે જ્યાં સૌથી વધુ વરસાદ (લગભગ 11,430 mm) નોંધાય છે. આ જગ્યાઓ તેના રૂટ બ્રિજીસ (root bridges) માટે જાણીતા છે.

5 / 6
આ પેકેજને Enigmatic Meghalaya Adventure Package નામ આપવામાં આવ્યુ છે. આ ટૂર 11 સપ્ટેમ્બરના રોજ શરૂ થશે અને 19 સપ્ટેમ્બરે સમાપ્ત થઇ જશે. ટૂર પેકેજમાં હોટલ અને જમવાનું પણ સામેલ છે.

6 / 6
સોલો ટ્રાવેલ કરવા માંગતા વ્યક્તિને આ પેકેજ 44,640 રૂપિયામાં પડશે અને કપલને 38,320 રૂપિયા પર પર્સન ભરવા પડશે.

Next Photo Gallery