શુ તમે જાણો છો, પ્લાટુન, કંપની, રેજીમેન્ટ, ડિવીઝનમાં કેટલા સૈન્ય જવાનોની સંખ્યા હોય છે ?

શુ તમે જાણો છો, પ્લાટુન, કંપની, રેજીમેન્ટ, ડિવીઝનમાં કેટલા સૈન્ય જવાનોની સંખ્યા હોય છે ?
How many are in the military unit in India

સામાન્ય રીતે એક બીજા સાથેની વાતચીતમાં કે અખબાર-ઈલે. મિડીયાના સમાચારમાં સૈન્યની સંખ્યાને લઈને ઘટક-એકમોને લઈને વપરાતા શબ્દોથી સૌ કોઈ વાકેફ હોય છે. પરંતુ તેમાં કેટલા સૈન્ય હોય છે, તેની જાણ મોટાભાગના લોકોને હોતી નથી. સૈન્ય જવાનોની સંખ્યાને લઈને કુલ 11 પ્રકારના ઘટક-એકમ હોય છે. જેમાં ફાયરટીમથી લઈને રીજીયન થિયેટર સુધીના એકમ-ઘટકોનો સમાવેશ થાય છે. સૌથી […]

Bipin Prajapati

|

Jul 01, 2020 | 1:12 PM

સામાન્ય રીતે એક બીજા સાથેની વાતચીતમાં કે અખબાર-ઈલે. મિડીયાના સમાચારમાં સૈન્યની સંખ્યાને લઈને ઘટક-એકમોને લઈને વપરાતા શબ્દોથી સૌ કોઈ વાકેફ હોય છે. પરંતુ તેમાં કેટલા સૈન્ય હોય છે, તેની જાણ મોટાભાગના લોકોને હોતી નથી. સૈન્ય જવાનોની સંખ્યાને લઈને કુલ 11 પ્રકારના ઘટક-એકમ હોય છે. જેમાં ફાયરટીમથી લઈને રીજીયન થિયેટર સુધીના એકમ-ઘટકોનો સમાવેશ થાય છે. સૌથી ઓછી સંખ્યા ફાયર ટીમમાં હોય છે. જ્યારે સૌથી વધુ સૈન્ય જવાનોની સંખ્યા રીજીયન થિયેટર એકમમાં હોય છે. એક નજર કરીએ કયા એકમ કે ઘટકમાં કેટલા સૈન્ય જવાનનો હોય છે સમાવેશ.

 How many are in which unit in the army?

How many are in which unit in the army?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati