Shimla માં ભારે હિમ વર્ષા, ચારેબાજુ બરફની ચાદર પથરાઇ, જુઓ VIDEO

|

Feb 05, 2021 | 7:37 AM

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ગુરુવારે નવા વર્ષની પ્રથમ હિમ વર્ષા થઈ હતી. હિમાચલના આઠ જિલ્લામાં ઊંચાઈ વાળા વિસ્તારમાં બરફની ચાદર છવાઈ ગઇ છે.

હિમાચલ પ્રદેશની રાજધાની Shimla માં ગુરુવારે નવા વર્ષની પ્રથમ હિમ વર્ષા થઈ હતી. હિમાચલના આઠ જિલ્લામાં ઊંચાઈ વાળા વિસ્તારમાં બરફની ચાદર છવાઈ ગઇ છે. જેમાં લીધે Shimla માં ફરવા આવેલા પર્યટકોમાં આનંદની લાગણી જોવા મળી છે. હિમ વર્ષાને લીધે શિમલાની સુંદરતા પણ થયો છે.

Next Video