ગુજરાત કેડરના આ IAS અધિકારીની વડાપ્રધાન મોદીના પ્રાઈવેટ સચિવ તરીકે નિમણુંક

|

Sep 21, 2020 | 1:50 PM

ગુજરાત કેડરના IAS અધિકારી હાર્દિક સતીશચંદ્ર શાહની કો-ટર્મિનસ આધાર પર વડાપ્રધાન મોદીના પ્રાઈવેટ સચિવ તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે. હાલમાં 2010 બેચના IAS અધિકારી હાર્દિક શાહ વડાપ્રધાન કાર્યાલયમાં ઉપસચિવ પદ પર તૈનાત છે. Hardik Satishchandra Shah appointed as Private Secretary to the Prime Minister. Web Stories View more ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી […]

ગુજરાત કેડરના આ IAS અધિકારીની વડાપ્રધાન મોદીના પ્રાઈવેટ સચિવ તરીકે નિમણુંક

Follow us on

ગુજરાત કેડરના IAS અધિકારી હાર્દિક સતીશચંદ્ર શાહની કો-ટર્મિનસ આધાર પર વડાપ્રધાન મોદીના પ્રાઈવેટ સચિવ તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે. હાલમાં 2010 બેચના IAS અધિકારી હાર્દિક શાહ વડાપ્રધાન કાર્યાલયમાં ઉપસચિવ પદ પર તૈનાત છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વડાપ્રધાનની અધ્યક્ષતાવાળી મંત્રીમંડળની નિયુક્તિ સમિતિ (ACC)એ હાર્દિક શાહની કો-ટર્મિનસ આધાર પર નિમણુંક કરી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા આ પદ પર IAS અધિકારી રાજીવ ટોપનો તૈનાત હતા. 1996 બેચના IAS અધિકારી ટોપનોને જૂનમાં વિશ્વ બેન્કના કાર્યકારી નિર્દેશકના વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 6:19 pm, Thu, 30 July 20

Next Article