BIG DECISION : કાશ્મીરમાં ISI સાથે સંપર્ક ધરાવતા અલગતાવાદી નેતાઓનું સુરક્ષા કવચ પાછુ ખેંચાયું

|

Feb 17, 2019 | 8:17 AM

જમ્મુ કાશ્મીર સરકારે પુલવામા આતંકી હુમલા બાદ સૌથી મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના વહીવટી તંત્રે કાશ્મીરમાં રહેતા તમામ અલગતાવાદી નેતાઓને મળેલી સુરક્ષા પરત ખેંચી લીધી છે. TV9 Gujarati   Web Stories View more ઘરમાં કબૂતરનું ઈંડા મૂકવું શુભ કે અશુભ? જાણો કઈ વાતનો આપે છે સંકેત શુભમન ગિલને મળશે 5 કરોડ રૂપિયા ! Plant […]

BIG DECISION : કાશ્મીરમાં ISI સાથે સંપર્ક ધરાવતા અલગતાવાદી નેતાઓનું સુરક્ષા કવચ પાછુ ખેંચાયું

Follow us on

જમ્મુ કાશ્મીર સરકારે પુલવામા આતંકી હુમલા બાદ સૌથી મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના વહીવટી તંત્રે કાશ્મીરમાં રહેતા તમામ અલગતાવાદી નેતાઓને મળેલી સુરક્ષા પરત ખેંચી લીધી છે.

TV9 Gujarati

 

ઘરમાં કબૂતરનું ઈંડા મૂકવું શુભ કે અશુભ? જાણો કઈ વાતનો આપે છે સંકેત
શુભમન ગિલને મળશે 5 કરોડ રૂપિયા !
Plant in pot : ઉનાળામાં છોડને લીલોછમ રાખવા અપનાવો આ ટીપ્સ
આ છે પાકિસ્તાનના સૌથી અમીર હિંદુ વ્યક્તિ ! કરોડોની છે સંપત્તિ
કિંગ ખાનના હાથે જાનકી બોડીવાલાને મળ્યો IIFA Awards
વોટ્સએપમાં આવ્યું નવું ફીચર ! હવે તમારી ચેટને જાતે કરી શકશો ઓર્ગેનાઈઝ

કાશ્મીરના જે અલગતાવાદી નેતાઓ પાસેથી સલામતી કવચ પાછુ ખેંચાયુ છે, તેમાં મીરવાઇઝ ઉમર ફારૂખ, શબ્બીર શાહ, હાશિમ કુરૈશી, બિલાલ લોન અને અબ્દુલ ગની બટનો સમાવેશ થાય છે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું કે આ પાંચ નેતાઓ તથા બીજા અલગતવાદાીઓને કોઈ પણ પ્રકારનું સુરક્ષા કવચ નહીં આપવામાં આવે.

નોંધનીય છે કે પુલવામા આતંકી હુમલા બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાને સ્પષ્ટ કહ્યું હતું કે પાકિસ્તાની ખુફિયા એજંસી ISI સાથે સંપર્ક ધરાવનારાઓને આપવામાં આવતી સુરક્ષાની સમીક્ષા કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર તરફથી મળેલી સુચના બાદ જમ્મુ કાશ્મીરના ગૃહ સચિવે અલગતાવાદીઓને મળેલી સુરક્ષાની સમીક્ષા કરી આ નિર્ણય કર્યો.

[yop_poll id=1511]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:57 am, Sun, 17 February 19

Next Article