ગુજરાતના વલસાડમાં આદિવાસી પટ્ટામાં ખેડૂતોએ ગોવા જેવા કાજુ ઉગાડયા: PM મોદી

|

Feb 10, 2021 | 7:23 PM

લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ વ્યક્ત કરવા PM Modiએ દેશમાં પરિવર્તન પર ભાર મૂક્યો છે. તેમજ કહ્યું હતું નાના ખેડૂતોને નવા અધિકાર ન મળે ત્યાં સુધી પૂર્ણ આઝાદી નહી મળે.

લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ વ્યક્ત કરવા PM Modiએ દેશમાં પરિવર્તન પર ભાર મૂક્યો છે. તેમજ કહ્યું હતું નાના ખેડૂતોને નવા અધિકાર ન મળે ત્યાં સુધી પૂર્ણ આઝાદી નહી મળે. તેમણે કહ્યું કે ડેરી સેક્ટર અને કો ઓપરેટિવ સેક્ટર સશકત અને વેલ્યૂ ચેન બની છે. સરકારની દખલ ઓછી છે. 10 હજાર ફાર્મસ પ્રોડયુસર યુનિયન(FPO) બન્યા છે. ગામના ખેડૂતોને નવા બજાર મળશે. સેલ્ફ હેલ્પ ગ્રુપમાં 7 કરોડ મહિલા જોડાR છે. PM Modiએ કહ્યું ગુજરાતના વલસાડ જિલ્લામાં વાડી પ્રોજેક્ટ કર્યો હતો. આદિવાસી બેલ્ટમાં ગોવાની બરાબરીના કાજુ ઉગાડ્યા છે. તેમજ આ અબ્દુલ કલામજીએ લખ્યું પણ છે, તેથી હું કહ્યું છું આપણે પરિવર્તનની દિશામાં જવું જોઈએ.

 

આ પણ વાંચો: Uttarakhand: તપોવન ડેમ પર કામ કરી રહેલા શ્રમિકો તણાયા હતા પાણીમાં, જુઓ VIDEO

Next Video