Laddakh: નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી વિભાગના (National Center for Seismology) જણાવ્યા અનુસાર બુધવારે સવારે 4:57 કલાકે લેહ- લદ્દાખમાં રિક્ટર સ્કેલ પર 3.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
Earthquake of Magnitude:3.6, Occurred on 21-07-2021, 04:57:46 IST, Lat: 34.20 & Long: 77.78, Depth: 200 Km ,Location: 19km ENE of Leh, Laddakh, India for more information download the BhooKamp App https://t.co/kuG6xMoVNG @Indiametdept @ndmaindia pic.twitter.com/akwYf4L31j
— National Center for Seismology (@NCS_Earthquake) July 20, 2021
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, લદ્દાખમાં ભૂકંપનું (Earthquake ) મુખ્ય કેન્દ્રબિંદુ હતું.ઉલ્લેખનીય છે કે, હાલ ભૂકંપને કારણે કોઈ જાનહાનિના સમાચાર મળી રહ્યા નથી.
Published On - 8:16 am, Wed, 4 August 21