દિલ્હીમાં કેજરીવાલ સરકારે ઘટાડ્યા ડિઝલનાં ભાવ,વેટમાં પણ મોટો ઘટાડો કરી દેતા વાહનચાલકોમાં આનંદ, વાંચો હવે કેટલા રૂપિયા લીટર મળશે ડિઝલ

|

Sep 21, 2020 | 1:56 PM

દિલ્હીની કેજરીવાલ સરકારે કેબીનેટમાં નિર્ણય લીધો છે અને પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં ધરખમ ઘટાડો કરી નાખ્યો છે. આ સાથે જ દિલ્હીમાં ડિઝલ 8.36પૈસા પ્રતિ લિટર સસ્તુ થયું છે જ્યારે ડીઝલ પર લાગનારા વેટને 30% ઘટાડીને 16.75% કરી નાખવામાં આવ્યો છે. આ માહિતિ કેજરીવાલે ટ્વીટ કરીને પણ આપી હતી. દિલ્હી સરકારનાં મોટા નિર્ણયને લઈને વાહન ચાલકોમાં […]

દિલ્હીમાં કેજરીવાલ સરકારે ઘટાડ્યા ડિઝલનાં ભાવ,વેટમાં પણ મોટો ઘટાડો કરી દેતા વાહનચાલકોમાં આનંદ, વાંચો હવે કેટલા રૂપિયા લીટર મળશે ડિઝલ
http://tv9gujarati.in/dilhi-ma-kejriwa…an-chalako-khush/

Follow us on

દિલ્હીની કેજરીવાલ સરકારે કેબીનેટમાં નિર્ણય લીધો છે અને પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં ધરખમ ઘટાડો કરી નાખ્યો છે. આ સાથે જ દિલ્હીમાં ડિઝલ 8.36પૈસા પ્રતિ લિટર સસ્તુ થયું છે જ્યારે ડીઝલ પર લાગનારા વેટને 30% ઘટાડીને 16.75% કરી નાખવામાં આવ્યો છે. આ માહિતિ કેજરીવાલે ટ્વીટ કરીને પણ આપી હતી. દિલ્હી સરકારનાં મોટા નિર્ણયને લઈને વાહન ચાલકોમાં ખાસ આનંદનું મોજુ ફરી વળ્યું હતું.

Published On - 7:05 am, Thu, 30 July 20

Next Article