દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 12 હજારને પાર, ગુજરાતના આ 5 જિલ્લાને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા

|

Sep 30, 2020 | 10:28 AM

દેશમાં કોરોના વાઈરસથી સંક્રમણના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. દિવસે દિવસે પોઝિટિવ કેસ અને મોતનો આંકડો વધતો જઈ રહ્યો છે. તેવામાં એક જ દિવસમાં વધુ 881 પોઝિટિવ કેસ અને વધુ 27 લોકોનાં મોતથી હડકંપ મચ્યો છે. દેશભરમાં પોઝિટિવ કેસનો આંકડો વધીને 12,370 થઈ ગયો છે. જ્યારે મોતની સંખ્યા વધીને 422 થઈ ગઈ છે. Web […]

દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 12 હજારને પાર, ગુજરાતના આ 5 જિલ્લાને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા

Follow us on

દેશમાં કોરોના વાઈરસથી સંક્રમણના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. દિવસે દિવસે પોઝિટિવ કેસ અને મોતનો આંકડો વધતો જઈ રહ્યો છે. તેવામાં એક જ દિવસમાં વધુ 881 પોઝિટિવ કેસ અને વધુ 27 લોકોનાં મોતથી હડકંપ મચ્યો છે. દેશભરમાં પોઝિટિવ કેસનો આંકડો વધીને 12,370 થઈ ગયો છે. જ્યારે મોતની સંખ્યા વધીને 422 થઈ ગઈ છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જ્યારે 1,500 લોકો સાજા પણ થયા છે. દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. જ્યાં અત્યાર સુધી 187 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને 2,616 કેસ પોઝિટિવ નોંધાયા છે. ત્યારે દિલ્લીમાં 32 લોકોના મોત અને 1,578 પોઝિટિવ કેસ નોંધાયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જ્યારે તમિલનાડુમાં 1,242 પોઝિટિવ કેસ અને 14નાં મોત થયા છે. જ્યારે રાજસ્થાનમાં 1,076 પોઝિટિવ કેસ અને 11નાં મોત થયા છે. કેન્દ્ર સરકારે 170 જિલ્લા હોટસ્પોટ જાહેર કર્યા છે. જેમાં ગુજરાતના પાંચ જિલ્લાનો સમાવેશ થાય છે. ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટ જિલ્લાને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 3:03 am, Thu, 16 April 20

Next Article